શોધખોળ કરો
સુરતઃ વિધવા યુવતીને નાની વયના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમી રાત્રે આવ્યો રંગરેલિયાં મનાવવા ને.....
1/4

જોકે મહિલાને માર મારી પ્રેમી ઘરને બહારથી તાળું મારીને ચાવી નીચે મૂકી જતો રહ્યો હતો. જેથી સંબંધીઓને બોલાવી તાળું ખોલતા મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
2/4

પ્રેમીની વાંરવારની મારજૂડથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુપટ્ટો તૂટી જતાં મહિલા નીચે પટકાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. પાડોશીઓએ જણાવ્યું હતું કે, મહિલાના ઘરમાંથી બૂમાબમ થતી હોવાનો અવાજ આવતો હતો. થોડા સમય પછી અવાજ બંધ થઈ જતાં શું થયું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Published at : 22 Jan 2019 10:33 AM (IST)
Tags :
Surat PoliceView More





















