શોધખોળ કરો
વાપીઃ પત્ની પાડોશી સાથે ઘરમાં કરતી હતી રંગરેલિયા ને પતિએ દરવાજો ખખડાવ્યો, પછી.....
1/5

બીજી તરફ બીનાએ દરવાજો ખોલતાં જ ચંદન અંદર ઘૂસી ગયો હતો અને પાડોશી યુવકને બાથરૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો. જોકે, યુવક ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ બીનાની હરકતો અંગે તે બીનાની માતાને ફોન કરે તે પહેલા બીનાએ ડરના માર્યા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/5

તે બીનાના ઘરમાં જતાં તેણે પીછો કર્યો હતો અને પતિની કામલીલા જોઇ ગઈ હતી. આથી યુવકની પત્નીએ બીનાના પતિને ફોન કરીને બંનેની કરતૂત અંગે જાણ કરી હતી. જેથી ચંદન તરત ઘરે આવી ગયો હતો અને ચંદને દરવાજો ખખડાવતાં પત્નીનો પ્રેમી ડરી ગયો હતો અને બાથરૂમમાં ભરાઈ ગયો હતો.
Published at : 20 Jun 2018 12:17 PM (IST)
View More




















