શોધખોળ કરો
સુરતઃ જમાઈ સાથે સેક્સ સંબંધ ધરાવતી મહિલાના ભાજપના નેતાએ કરેલી શરમજનક હરકત, વાંચીને લાગશે આઘાત
1/7

પ્રવીણ કહારના જમાઇ જયેશનો મહિલા સાથે આડાસંબંધ હોવાની જયેશની પત્નીને શંકા જતાં આરોપીઓએ મારમાર્યો હતો. ઝોન-4ના ડીસીપી લીના પાટીલે જણાવ્યું કે, મહિલાને જાહેરમાં માર મારવાના કેસમાં મહિલાએ જેમની સામે ફરિયાદ કરી છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ મહિલાના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી હતી, જે સંદર્ભે પણ ગુનો નોંધ્યો છે.
2/7

શરૂઆતમાં પોલીસે કોર્પોરેટરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો કમિશનર સમક્ષ આવ્યો પરંતુ સીપી રજા પર હોવાથી નાયબ પોલીસ કમિશનર ડૉ. લીના પાટિલને ગુનો નોંધાવવાનો આદેશ કર્યો હતો.મહિલાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી હતી. આરોપી મયંક પ્રતાપ કહાર, મોનીલ પ્રતાપ કહાર, અંકિત જગદીશ બારેસલ્લીવાલા, પ્રવીણ જેરામ કહાર, તેમની પત્ની સુશીલા પ્રવીણ સહિતના 10 સામે મારામારી છેડતી અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
Published at : 05 Nov 2017 08:38 AM (IST)
View More






















