શોધખોળ કરો

Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ

Aadhaar Lock Feature: ફિંગરપ્રિન્ટ અને આઇરિસ વડે, તમે હવે તમારા આધારને વધુ સુરક્ષિત કરી શકો છો. ચાલો નવી આધાર એપના લોક અને અનલોક ફીચર્સ વિશે વધુ જાણીએ.

adhaar Lock and Unlock Feature: આધાર આજે દેશના સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. બેંકિંગ, મોબાઇલ સિમ, સરકારી યોજનાઓ અને અન્ય અનેક સેવાઓમાં તેનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં જો તમારા ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ ડેટાનો ખોટો ઉપયોગ થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આ જોખમ ઘટાડવા માટે UIDAIએ નવા આધાર એપમાં બાયોમેટ્રિક Lock અને Unlock ફીચર આપ્યું છે. તેની મદદથી યુઝર્સ પોતાના આધાર સાથે જોડાયેલા બાયોમેટ્રિક ડેટાને સરળતાથી લોક અને અનલોક કરી શકે છે.

આધારનો ખોટો ઉપયોગ નહીં કરી શકે કોઈ

આધારનું Biometric Lock/Unlock ફીચર યુઝર્સના બાયોમેટ્રિક ડેટાને વધુ સુરક્ષા આપે છે. ખાસ કરીને એવા લોકો માટે આ ફીચર ખૂબ ઉપયોગી છે, જેઓ પોતાના આધારની સુરક્ષા અંગે સજાગ રહે છે. બેંકિંગ, સરકારી યોજનાઓ, ઓળખ ચકાસણી (Identity Verification) અથવા અન્ય સેવાઓ માટે આધારનો ઉપયોગ કરનાર લોકો આ ફીચરની મદદથી પોતાની વ્યક્તિગત માહિતી વધુ સુરક્ષિત રાખી શકે છે.

આ પણ વાંચો:  Jio નો નવો Freedom Plan લોન્ચ! કિંમત એટલી ઓછી કે જાણીને રહી જશો દંગ, જાણો શું છે ફાયદા

MeitYના જણાવ્યા અનુસાર, આધારનું Biometric Lock/Unlock ફીચર લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે અને અત્યાર સુધીમાં 1.91 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરી ચૂક્યા છે.

આધાર Biometric Lock કરવાના ફાયદા

Biometric Lock ફીચરના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો એ છે કે તમારી મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ તમારા ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસનો ઉપયોગ કરી શકશે નહીં. તેનાથી છેતરપિંડી (Fraud)નું જોખમ ઘટે છે અને તમારા આધારની સુરક્ષા વધુ મજબૂત બને છે. જો કોઈની પાસે તમારો આધાર નંબર પહોંચી જાય તો પણ તમારા બાયોમેટ્રિકનો ઉપયોગ કરવો સરળ રહેશે નહીં.

નવા આધાર એપમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસ કેવી રીતે Lock કરશો?

સ્ટેપ 1: તમારા સ્માર્ટફોનમાં નવું Aadhaar App ખોલો. ત્યારબાદ તમારા આધાર દ્વારા લોગિન કરો અને તમારી ઓળખ (Verification) પૂર્ણ કરો.

સ્ટેપ 2: હોમ સ્ક્રીન પર જઈ Biometric Lock અથવા Biometric Settings વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ Fingerprint અને Iris Lock પર ટેપ કરો, એપમાં દર્શાવેલા નિયમોનું પાલન કરો અને તમારી ઓળખ વેરિફાઈ કરો. કન્ફર્મ કરતાં જ તમારા આધાર સાથે જોડાયેલા ફિંગરપ્રિન્ટ અને આઇરિસ લોક થઈ જશે.

જરૂર પડે ત્યારે Biometric કેવી રીતે Unlock કરશો?

જો તમને આધાર બાયોમેટ્રિકનો ઉપયોગ કરવો હોય, તો Aadhaar App ખોલો અને Unlock Biometric વિકલ્પ પસંદ કરો. ઓળખ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારું બાયોમેટ્રિક અનલોક થઈ જશે. કામ પૂર્ણ થયા પછી સુરક્ષા માટે ફરીથી Biometric Lock ચાલુ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget