શોધખોળ કરો

ભારતમાં ફોન બાદ સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે ચીનની વધુ એક કંપની, જાણો કેવા હશે ફીચર્સ

કંપનીના જણાવ્યા મુજબ, બજેટ ટીવી સેગમેન્ટમાં શાઓમીનું MI ટીવી વધારે લોકપ્રિય છે. જ્યારે oneplus એ પ્રીમિયર રેન્જમાં સ્માર્ટ ટીવી રજૂ કર્યા હતા.

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન કંપની Realme સ્માર્ટફોન્સની સાથે સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. આ વાતની જાહેરાત કંપનીએ નવા X50 Pro 5G સ્માર્ટફોનનો લોન્ચિંગ સમયે કરી હતી. હાલ ભારતમાં શાઓમી, વન પ્લસ અને નોકિયા જેવી બ્રાંડ્સ તેમના સ્માર્ટ ટીવી લઈને આવી ચુક્યા છે. ક્યારે કરશે લોન્ચ કંપનીના જણાવ્યા મુજબ, બજેટ ટીવી સેગમેન્ટમાં શાઓમીનું MI ટીવી વધારે લોકપ્રિય છે. જ્યારે oneplus એ પ્રીમિયર રેન્જમાં સ્માર્ટ ટીવી રજૂ કર્યા હતા. નોકિયાએ પણ બજેટને ધ્યાનમાં રાખી સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. કંપની ભારતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં નવું સ્માર્ટ ટીવી રજૂ કરશે. જે શાઓમીની Mi ટીવી સીરિઝને ટક્કર આપશે. હાલ કંપનીનો સીધો મુકબલો શાઓમી સાથે ચાલી રહ્યે છે. મળશે દમદાર ફીચર્સ Realme ટીવીને સૌથી પહેલા ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે, જે બાદ તેને ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે Realmeના સ્માર્ટ ટીવીમાં QLED ડિસ્પ્લે, 8કે વીડિયો સપોર્ટ, એચડીઆર 10+ નો સપોર્ટ જેવા ફીચર્સ આવશે. આવા દમદાર ફીચર્સની સાથે કંપની કિંમત ઘણી ઓછી રાખી શકે છે. કંપનીએ લોન્ચ કર્યો ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન Realme એ તાજેતરમાં ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા Realme X50 Pro 5Gમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 SoC પ્રોસેસર આપવામાં આયું છે. જે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી પ્રોસેસર છે. આ ઉપરાંત ફોનમાં 12GB LPDDR 4 RAM અને 256GB સુધીની Dual UFS 3.0 સ્ટોરેજ સુવિધા મળે છે.

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
Embed widget