શોધખોળ કરો

Airtel ના 56 દિવસના પ્લાને યૂઝર્સને આપી રાહત, દરરોજ 3GB ડેટા સાથે મળશે આ ફાયદો  

Airtel એ TRAIના આદેશ બાદ  ડેટા વગરના બે પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.

Airtel 56 days recharge plan : Airtel એ TRAIના આદેશ બાદ  ડેટા વગરના બે પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. ટેલિકોમ કંપની પાસે 56 દિવસનો જબરદસ્ત રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા અને Amazon Prime Videoના ફ્રી સબસ્ક્રિપ્શન સાથે અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ સિવાય કંપની પાસે અન્ય ઘણા લાંબા વેલિડિટી પ્લાન છે, જેમાં યુઝર્સને કોલિંગની સાથે વધુ ડેટાનો લાભ મળે છે. એરટલે પાસે લાંબી વેલિડિટી અને ડેટા માટે પણ ઘણા બધા શાનદાર પ્લાન છે.  

એરટેલનો 838 રૂપિયાનો પ્લાન 

એરટેલનો આ રિચાર્જ પ્લાન 838 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ સસ્તા પ્લાનમાં કંપની આખા ભારતમાં અનલિમિટે કોલિંગ સાથે યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગ ઓફર કરી રહી છે. એરટેલનો આ પ્લાન દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ રીતે યુઝર્સને તેમાં કુલ 168GB ડેટા મળશે.

આ સિવાય એરટેલના આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ તેમજ એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ ઉપલબ્ધ છે. આ સભ્યપદ 56 દિવસ સુધી સક્રિય રહેશે. આ ઉપરાંત, કંપની આ પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્લેનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ઓફર કરે છે, જેમાં 22 થી વધુ OTT એપ્સની ઍક્સેસ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં 5G સ્માર્ટફોન યુઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો લાભ આપવામાં આવે છે.

429 રૂપિયાનો પ્લાન 

આ સિવાય એરટેલ પાસે 429 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ છે, જેમાં યુઝર્સને દરરોજ 2.5GB હાઇ સ્પીડ ડેટા મળે છે. આ પ્લાન 1 મહિનાની એટલે કે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં, યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગ સાથે ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળશે. એરટેલનો આ પ્લાન અનલિમિટેડ 5G ડેટા સાથે આવે છે. આ ઉપરાંત, વપરાશકર્તાઓને એરટેલ એક્સસ્ટ્રીમ પ્લેનું સબ્સ્ક્રિપ્શન મળે છે. એરટેલની પાસે લાંબી વેલિડિટીના પણ ઘણા બધા પ્લાન છે. સસ્તા રિચાર્જ પ્લાન પણ એરટેલ દ્વારા ઓફર કરવામાં આવે છે.   

માત્ર 100 રૂપિયા એક્સ્ટ્રા આપીને 3 મહિના સુધી ફ્રી જુઓ Disney + Hotstar, આ કંપનીના પ્લાને કરાવી દીધી મોજ        

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget