શોધખોળ કરો

ઓન-ધ-ગો વાઈ ફાઈ જેવી સ્પીડ સાથે હવે ગેમિંગ ઘર સુધી સીમિત નથી

ગેમર્સ સારી રીતે જાણે છે કે તેમના ડિવાઈસનું હાર્ડવેર ગમે તેટલું સારું કેમ ન હોય  પરંતુ જો તેમના વિરોધી પાસે સારું ઇન્ટરનેટ હશે તો તેઓ બાજી મારી જશે.

Airtel 5G Plus: ગેમર્સ માટે સારુ અને ઝડપી ઈન્ટરનેટ કેટલુ જરુરી છે તે તેમની સિવાય અન્ય કોઈ જાણતું નથી. ગેમર્સ સારી રીતે જાણે છે કે તેમના ડિવાઈસનું હાર્ડવેર ગમે તેટલું સારું કેમ ન હોય  પરંતુ જો તેમના વિરોધી પાસે સારું ઇન્ટરનેટ હશે તો તેઓ બાજી મારી જશે. પરંતુ હવે એ ગેમર્સને ઈન્ટરનેટ સામે ઝઝુમવાની જરુર નથી, જેઓ હવે એરટેલ 5G પ્લસની તાકાતને અપનાવી રહ્યા છે.   એરટેલ 5G પ્લસ અમર્યાદિત 5G ( શરુઆતની ઓફર) સાથે 30 ગણી  સુધીની ઝડપી સ્પીડ ઓફર કરે છે, જે ગેમર્સ માટે દમદાર જોડી બની જાય છે.

એરટેલ 5G પ્લસ ટેક્નોલોજી ગેમર્સ માટે ઓલ ઇન વન સોલ્યૂશન તરીકે ઉભરી આવી છે. એરટેલ 5G પ્લસ નેટવર્ક વાઇ-ફાઇ જેવી સ્પીડ,  ઘરની બહાર પણ ઓન-ધ-ગો પ્રદાન કરી રહ્યું છે.   એરટેલ 5G પ્લસની આ પહેલથી ગેમ રમતા લોકો ઘરે બેઠા અને ઘરની બહાર  પણ કોઈપણ અવરોધ વગર તેમની મનપસંદ ગેમની મજા માણી શકે છે. 

ક્લાઉડ ગેમિંગને ઝડપી ઇન્ટરનેટ  સ્પીડ જોઈએ છે

સ્માર્ટફોન હવે કોઈ ગેટવે પ્લેસ્ટેશનથી ઓછો નથી. ક્લાઉડ ગેમિંગ સાથે  હવે મોબાઇલ ડિવાઈસ પર પોતાની પસંદગીના પીસી ગેમ્સ સાથે રમવું શક્ય છે. 5G Plus સાથે ગેમર્સ ગેમિંગ રિગ માટે બેંકને તોડ્યા વિના મોબાઇલ ફોન પર અસાધારણ ગેમિંગનો અનુભવ કરી શકે છે. એરટેલ 5G પ્લસ ઘણી હદ સુધી મોબાઇલ સ્ટ્રીમિંગ અને ગેમિંગ અનુભવને બદલી નાખે  છે. તેનો ઉપયોગ કરી યૂઝર્સ પોતાને ગેમિંગ લીડર બનાવી શકે છે.


એરટેલ 5G પ્લસ આપે છે ઓન-ધ-ગો વાઇ ફાઇ જેવી સ્પીડ

એરટેલ 5G પ્લસના આવ્યા  પહેલાં સુધી યૂઝર્સને ઘરની બહાર અથવા ઓન-ધ-ગો સૌથી વધુ સમસ્યા  COD, Fornite અને કાઉન્ટર સ્ટ્રાઈક જેવી લોકપ્રિય ગેમ રમતી વખતે સૌથી વધુ સમસ્યાઓ થતી હતી. ઓછી સ્પીડ અને વધુ  વિલંબ (લેગ)ને કારણે લોકો આવી રમતોનો ઓન-ધ-ગો  સારો અનુભવ માણી શકતા ન હતા. તેના માટે સારી બેંડવિથની જરુર હોય છે અને એરટેલ 5G પ્લસ તેની 30 ગણી ઝડપી સ્પીડ સાથે આ જરૂરિયાતને પૂર્ણ કરે છે.


ઘરની બહાર ઓછી સ્પીડના કારણે  ગેમિંગ લવર્સ  મલ્ટિપ્લેયરનો અનુભવ  માત્ર તેમના ઘરની ચાર દિવાલોમાં જ કરી શકતા હતા. પરંતુ એરટેલ 5G પ્લસ 30 ગણી વધારે સ્પીડ સાથે  આ સમસ્યાનો ઉકેલ બની સામે આવી છે.   એરટેલ 5G પ્લસની નવી ટેક્નોલોજીને કારણે  તમે ચાલતા જતા Wi-Fi જેવી સ્પીડ સાથે મલ્ટિપ્લેયર ગેમિંગનો આનંદ માણી શકો છો. આ સાથે યૂઝર્સને એરટેલ 5G પ્લસ દ્વારા ઓડિયોમાં પણ ખૂબ જ સારુ કોમ્યુનિકેશન મળે છે.


આ સાથે જ  Airtel 5G Plus ગેમિંગની દુનિયામાં  AR અને VR નું નેક્સ્ટ લેવલ લઈને લાવે છે. પહેલા VR (વર્ચ્યુઅલ રિયાલિટી) અને AR (ઓગમેન્ટેડ રિયાલિટી) અથવા MR (મિક્સ્ડ રિયલટી)નો અનુભવ એટલો સારો નહોતો. પરંતુ એરટેલ 5G પ્લસની 30 ગણી  ઝડપી WIFI  જેવી સ્પીડ  ઓછા વિલંબ સાથે  યૂઝર્સને હવે ઘરની બહાર પણ AR/VR નો અનુભવ કરી શકે છે. તે એકદમ સ્પષ્ટ છે કે એરટેલ 5G પ્લસ ગેમિંગની દુનિયાને પહેલા કરતા વધુ સારી બનાવશે. જેથી જો તમે વધુ સારો ગેમિંગ અનુભવ મેળવવા માંગતા હોય  તો એરટેલ 5G પ્લસને અપનાવવામાં વિલંબ કરશો નહીં. એરટેલ 5G પ્લસ પર અપગ્રેડ કરવું એ એક સરળ પ્રક્રિયા છે કારણ કે જો તમે એરટેલ યૂઝર્સ છો તો તમારું સિમ પહેલેથી જ 5G  સક્ષમ છે. Airtel 5G Plusની 30 ગણી જેટલી ઝડપી સ્પીડ સાથે  તમે પણ તમારા ગેમિંગને નવી ઊંચાઈએ લઈ જઈ શકો છો. તો આજે જ સ્વિચ કરો અને એરટેલ 5G પ્લસની  Wi-Fi જેવી સ્પીડનો ઓન-ધ-ગો અનુભવ કરો.

નિયમો અને શરતો જાણવા માટે અહીં ક્લિક કરો

 

[Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.]

 

 

ટોપ સ્ટોરી

Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત
Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
Embed widget