શોધખોળ કરો

Airtelએ ફરી Jio, Vodafone Idea અને BSNLને પછાડ્યા, જાણો એક જ મહિનામાં કેટલા નવા યૂઝર્સ જોડ્યા

Airtelએ નવેમ્બર 30, 2020ના ટ્રાઈના આંકડા અનુસાર 43 લાખ મોબાઈલ યૂઝર્સને પોતાની સાથે જોડ્યા છે.

Airtelએ નવેમ્બર 2020માં 43 લાખ નવા મોબાઈલ યૂઝર્સ પોતાની સાથો જોડ્યા છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈના આંકડાથી આ વાતનો ખુલાસો થયો છે. એરટેલે આ દરમિયાન નવા યૂઝર્સ જોડવાના મામલે જિઓ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલને પાછળ છોડી દીધા છે. આ ગાળામાં જોઈને છોડીને બાકીની બન્ને ટેલીકોમ કંપનીઓની યૂઝર્સ સંખ્યામાં ઘટાડો થયો છે. નવા યૂઝર્સ જોડવાના મામલે એરટેલ સતત ચોથા મહિને ટોપ પર છે. Airtelએ નવેમ્બર 30, 2020ના ટ્રાઈના આંકડા અનુસાર 43 લાખ મોબાઈલ યૂઝર્સને પોતાની સાથે જોડ્યા છે. આ સાથે જ એરટેલના કુલ યૂઝર્સની સંખઅયા 33.465 કરોડે પહોંચી ગઈ છે. કંપનીનો કુલ માર્કેટ હિસ્સો 28.97 ટકા છે. એરટેલની સામે જિઓએ નવેમ્બર મહિનામાં 13 લાખ મોબાઈલ યૂઝર્સને પોતાની સાથે જોડ્યા છે. આ સાથે જ જિોના કુલ યૂઝર્સની સંખ્યા 40.289 કરોડે પહોંચી ગઈ છે. જ્યારે કંપનીનો માર્કેટ હિસ્સો 35.34 ટકા છે. બીએસએનએલે આ દરમિયાન 18357 યૂઝર્સ ગુમાવ્યા છે. જ્યારે વોડાફોન આઈડિાયએ આ જ ગાળામાં 28.9 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે. નવેમ્બર 30 સુધીમાં બીએસએનએલનો માર્કેટ હિસ્સો 10.3 ટકા અને વોડાફોન આઈડિયાનો માર્કેટ હિસ્સો 25.1 ટકા છે. ટ્રાઈના આંકડા અનુસાર ભારતમાં કુલ વાયરલેસ યૂઝર્સની સંખ્યા ઓક્ટોબરમાં 115.181 કરોડથી વધીને નવેમ્બરમાં 115.520 કરોડ થઈ ગઈ છે. ઓવરઓલ વાયરલેસ અને વાયર્ડ સર્વિસ મળીને જિઓએ વધુમાં વધુ માર્કેટ હિસ્સો જાળવી રાખ્યો છે. કંપનીનો માર્કેટ હિસ્સો 55.27 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
WhatsApp ના અનેક યૂઝર્સના એકાઉન્ટ ભારતમાં બંધ, કંપનીએ જણાવ્યું કારણ, તમે તો નથી કરીને આ ભૂલ 
WhatsApp ના અનેક યૂઝર્સના એકાઉન્ટ ભારતમાં બંધ, કંપનીએ જણાવ્યું કારણ, તમે તો નથી કરીને આ ભૂલ 

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Embed widget