શોધખોળ કરો

OnePlusના આ દમદાર ફોન પર મળી રહ્યું છે 3,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, ફોનમાં છે 50MPનો કેમેરો......

જો તમે આ ફોનને સસ્તી કિંમતે ખરીદવા ઇચ્છતા હોય તો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને અમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો. ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેમાં 48 અને 50 મેગાપિક્સલનો કેમેરો સામેલ છે. જાણો આ ફોનમાં શું છે ખાસિયતો........ 

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની OnePlus પોતાના લેટેસ્ટ મૉડલ OnePlus 9 Pro પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. વનપ્લસના આ ફોન પર લગભગ ત્રણ હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ ફોનને સસ્તી કિંમતે ખરીદવા ઇચ્છતા હોય તો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને અમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો. ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેમાં 48 અને 50 મેગાપિક્સલનો કેમેરો સામેલ છે. જાણો આ ફોનમાં શું છે ખાસિયતો........ 

આ છે ઓફર્સ- 
OnePlus 9 Pro સ્માર્ટફોનનુ પેમેન્ટ જો તમે HDFC બેન્કના કાર્ડથી કરો છો, તો તમને ત્રણ હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ છૂટ બાદ ફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 61,999 રૂપિયામાં ઓર્ડર કરી શકશો. વળી ડિસ્કાઉન્ટ મળવા પર આના 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા મૉડલની 66,999 રૂપિયાની થઇ ગઇ છે. એટલું જ નહીં કેટલાક સિલેક્ટેડ કાર્ડની મદદથી ફોન પર 3000 રૂપિયા પ્રતિ માહની EMI ઓપ્શન પણ અવેલેબલ છે. સાથે જ સ્માર્ટફોનની ખરીદી પર 11,000 રૂપિયા સુધીની છૂટ પણ મળી રહી છે. 

સ્પેશિફિકેશન્સ- 
OnePlus 9 Proમાં 6.7 ઇંચની QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1440x3216 પિક્સલ છે. આ ફોન પંચ-હૉલ ડિઝાઇનમાં પાતળી બેઝલ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ Oxygen OS 11 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે.  

કેમેરા- 
ફોટોગ્રાફી માટે OnePlus 9 Proમાં ક્વાડ રિયર સેટઅપ કેમેરા આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. સાથે જ 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 8 મેગાપિક્સલ લેન્સ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 2 મેગાપિક્સલ મોનોક્રોમ લેન્સ પણ છે. વીડિયો કૉલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
Embed widget