શોધખોળ કરો

વેબ સીરિઝ અને ફિલ્મોની મજા વધારી દેશે આ બેસ્ટ સાઉન્ડ બાર, ઘરે જ મળશે સિનેમા હોલ જેવો સાઉન્ડ

કોરોનાની મહામારીમાં લોકો બહાર જવાનું અવોઇડ કરે છે. આ સ્થિતિમાં સિનેમા ઘરો પણ બંધ છે. લોકો આ સમયે સ્માર્ટ ટીવી પર જ વેબ સિરીઝ અને ફિલ્મો જોવાની મજા લે છે. હાલ બજારમાં સ્માર્ટ ટીવી, સ્લિમ અને એડવાન્સ મળી રહ્યાં છે. જો કે તેમાં સાઉન્ડ ક્વોલિટી થોડી ઉતરતી હોવાથી વેબસીરિઝ ફિલ્મ જોવાની મજા નથી આવતી. , જો તમે પણ તમારા સ્માર્ટ ટીવી માટે વધુ સારા સાઉન્ડબાર શોધી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક વિશેષ સાઉન્ડબાર વિશે માહિતી આપી રહ્યા છીએ, જે આપને માટે ઉપયોગી સાબિત થશે.

 ZOOOK Studio Solo સાઉન્ડ બાર એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. તે 50 Watts  સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. ખાસ વાત એ છે કે, તેમાં સબવૂફર બિલ્ટ મળશે, જેના કારણે આપને દમદાર સાઉન્ડ મળશે. તેની ક્વોલિટી ખૂબ જ શાનદાર હોય છે. તેમાં 1800mAhની બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જ માટે તે 4 કલાકનો સમય લે છે.  ફુલ ચાર્જ થયા બાદ તે 3 કલાકનું બેકઅપ આપે છે. તેમાં એલઇડી લાઇટ્સ છે. કનેક્ટિવિટી માટે, તેમાં બ્લૂટૂથ, યુએસબી અને એએક્સની સુવિધા છે. તમારા સ્માર્ટફોન સિવાય, તમે તેને સરળતાથી ટીવીથી કનેક્ટ કરી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ સ્માર્ટ ટીવીમાં 20 વોટથી 30 વોટનું audioઆઉટપુટ મળે છે. 

JBL SB110 સાઉન્ડબાર 

JBL SB110નું ના સાઉન્ડની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. જે 110  Watts સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. આ સાઉન્ડ બાર ડોબ્લી ડિજિટલને સપોર્ટ કરે છે. તેમાં 4 નાના વૂફર પણ હોય છે. જે ખૂબસ દમદાર સાઉન્ડ આપવા માટે મદદગાર સાબિત થાય છે. ક્નેક્ટિવિટી માટે માટે બ્લૂટૂથ અને HDMI ARC ની પણ સુવિધા મળે છે. તેને આપ સરળતાથી આપના સ્માર્ટટીવીમાં ક્નેક્ટ કરી શકો છો. 

Philips HTL1045 સાઉન્ડબાર
ઓડિયા વિડીયો સેગમેન્ટમાં  Philips ખૂબ જ જુનુ નામ છે. આપ કંપનીના Philips HTL1045 મોડલ પસંદ કરી શકો છો. આ કંપનીના 100 સિરીઝનું સાઉન્ડબાર છે.  જે 10watts સાઉન્ડ આઉટપુટથી આવે છે. તે ઇનબિલ્ટ સબવૂફરની સાથે હોય છે. કનેક્ટિવીટી માટે તેમાં બ્લુટૂથ HDMI ARCની સુવિધા  મળે છે. તેને આપ સરળતાથી સ્માર્ટ ટીવી સાથે કેનેક્ટ કરી શકો છો. તેની ડિઝાઇન પર કોમ્પેક્ટ છે. જેથી તેને સરળતાથી ફિટ કરી શકો છો. 

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર

Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો

Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Embed widget