શોધખોળ કરો

વર્ક ફ્રોમ હોમ માટે આ છે સૌથી સસ્તા 3GB ડેઈલી ડેટા પ્લાન, ડેટા પૂરા થવાની નહીં રહે કોઈ ચિંતા

Jioની પાસે હાલમાં 349 રૂપિયાવાળો પ્લાન ઉપલબ્ધ છે, જેમાં રોજ 3જીબી ડેટા મળે છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આજકાલ મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે એવામાં બધા કામ ફોન દ્વારા કરવામાં આવી રહ્યા છે. એવામાં તમારે વધારે ડેટાની જરૂરત પડતી હશે. ઇન્ટરનેટ સર્ફિંગ કતાં 1જીબી અને 2 જીબી ડેટા ક્યાં ગાયબ થઈ જાય છે તેની ખબર નથી પડતી. તમારો ડેઈલા ડેટા ખત્મ થયા બાદ તમારા નેટની સ્પીડ પણ ઘણી સ્લો થઈ જાય છે. આવી પરેશાનથી બચવા માટે તમે 3જીબી ડેટા પ્લાન લઈ શકો છો. આજે અમે તમને બીએસએનએલ વોડાફોન, એરટેલ અને જિઓના 3જીબી ડેટા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. જાણો ક્યો પ્લાન રહેશે તમારા માટે બેસ્ટ. બીએસેનએલના 2 સસ્તા 3જીબી ડેટા પ્લાન બીએસેનએલના 247 રૂપિયાવાળા પ્લાનમાં તમને 3જીબી ડેટા રોજ મળે છે. આ પ્લાનમાં તમને 3જી નેટવર્કની સુવિધા પણ મળશે. પ્લાનની વેલિડિટી 36 દિવસની છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, ડેઈલી 100 એસએમએસની સુવિધા પણ મળશે. જ્યારે બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3 જીબી ડેટા ડેઇલી મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને ડેઇલી 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે 6 મહિનાની છે. Airtelનો 398 રૂપિયાવાળો પ્લાન Airtelની પાસે 398 રૂપિયાવાળો પ્લાન છે જેમાં રોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 3 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે ઝી5 અને એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. Jioનો 349 રૂપિયાવાળો પ્લાન Jioની પાસે હાલમાં 349 રૂપિયાવાળો પ્લાન ઉપલબ્ધ છે, જેમાં રોજ 3જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Jioથી Jio સુધી અનલિમિટેડ કોલિગં મળે છે. જ્યારે નોન Jio નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 1000 મિનિટ્સ મળે છે. આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. Vodafoneનો 399 રૂપિયાવાળો પ્લાન Vodafoneના 399 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં રોજ 100 ફ્રી એસએમેસ મળે છે. આ પ્લાનમાં 1.5GB+1.5GB ડેટા મળે છે. ઉપરાંત આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં તેમાં ઝી5 અને Vodafone પ્લેનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ તમામ પ્લાન્સ વર્ક ફ્રોમ હોમ પ્રમાણે બેસ્ટ છે. પરંતુ તમે એ બ્રાન્ડના પ્લાન ખરીદો જેની સર્વિસ વધારે સારી હોય.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget