શોધખોળ કરો

હવે લૉન્ચ થશે 64MP સેન્સર વાળો સૌથી હાઇટેક ફોન, જાણો કેટલા હશે કેમેરા ને શું હશે ખાસિયત....

રેડમી 64 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરનારી પહેલી પહેલી કંપની બની શકે છે. આ કડીમાં રેડમી રિયલમી અને સેમસંગને ટક્કર આપી શકે છે

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શ્યાઓમીનું સબ બ્રાન્ડ રેડમી ટુંક સમયમાં પોતાનો સૌથી ધમાકેદાર સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. રિપોર્ટનુ માનીએ તો રેડમી 64 મેગાપિક્સલના કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં જ રેડમીએ દાવો કર્યો હતો કે, તે બહુ જલ્દી 64 મેગાપિક્સલ પિક્લલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરશે. અનુમાન છે કે રેડમી 64 મેગાપિક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરનારી પહેલી પહેલી કંપની બની શકે છે. આ કડીમાં રેડમી રિયલમી અને સેમસંગને ટક્કર આપી શકે છે. થોડાક સમય પહેલા જ રિયલમીએ પોતાના 64 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનના કેટલાક સેમ્પલ રિલીઝ કર્યા હતા. જોકે, સેમંસગ પણ આવા પ્રકારનો ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં લાગી છે. હવે લૉન્ચ થશે 64MP સેન્સર વાળો સૌથી હાઇટેક ફોન, જાણો કેટલા હશે કેમેરા ને શું હશે ખાસિયત.... વળી, પ્રૉસેસર બનાવનારી કંપની ક્વાલકૉમે પણ દાવો કર્યો હતો કે, તે આ વર્ષના અંત સુધીમાં 100 મેગાપિક્સલ વાળુ સેન્સર પણ સ્માર્ટફોનમાં યૂઝ કરી શકે છે. રેડમીને 64 મેગાપિક્સલ વાળુ સેન્સર ઉપરાંત સ્માર્ટફોન વિશે કંઇજ માહિતી આપી નથી. હવે લૉન્ચ થશે 64MP સેન્સર વાળો સૌથી હાઇટેક ફોન, જાણો કેટલા હશે કેમેરા ને શું હશે ખાસિયત.... આ વર્ષની શરૂઆતથી જ સ્માર્ટફોન મેકર વચ્ચે 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર આપવાની હોડ જામી છે. આવનારા દિવસોમાં કંપનીએ પોતાના પ્રીમિયર સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલના રિયર કેમેર સેન્સર આપી શકે છે.

ટોપ સ્ટોરી

બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ

ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

Embed widget