શોધખોળ કરો

AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ

AC Size Guide: એર કન્ડીશનર ખરીદતી વખતે રૂમના કદને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટા રૂમમાં નાનું એસી બિનઅસરકારક રહેશે, જ્યારે નાના રૂમમાં મોટા કદનું યુનિટ સ્થાપિત કરવાથી વીજળીનો બગાડ થશે.

AC Size Guide: ઉનાળાની ઋતુએ સૌને બેહાલ કરી દીધા છે. દેશના ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રીને સ્પર્શી ગયું છે અને દર વર્ષે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિને જોતા એર કંડિશનર હવે જરૂરિયાત બની રહ્યા છે. જો તમે હજી સુધી એસી નથી ખરીદ્યું અને આ વખતે ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો રૂમની સાઈઝનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો મોટા રૂમ માટે 1 ટન વાળું એસી ખરીદવામાં આવે, તો તે કલાકો સુધી ચાલવા છતાં રૂમને ઠંડો કરી શકશે નહીં. આજે અમે તમારા માટે એસી સાઈઝ ગાઈડ લાવ્યા છીએ, જેનાથી ખબર પડી જશે કે કેટલા મોટા રૂમ માટે કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ.

એક ટનનું એસી કેટલા મોટા રૂમ માટે યોગ્ય છે?

જો તમારે નાના રૂમ, બેડરૂમ કે ઓફિસ માટે એસી ખરીદવું હોય તો એક ટન સાથે જઈ શકાય છે. એક ટનનું એસી 10X12 ના રૂમ માટે એકદમ ફિટ છે. એક ટનનું એસી 120-130 સ્ક્વેર ફીટ એરિયાને સરળતાથી કૂલ કરી શકે છે. તેથી નાના રૂમ માટે મોટું એસી ખરીદવું જોઈએ નહીં.

આ પણ વાંચો..સાયબર સ્પેસમાં મચશે ખલબલી, Anthropic પબ્લિક માટે લૉન્ચ કરશે Mythos-class મૉડલ

1.5 ટનનું એસી ક્યાં કામ આવશે?

1.5 ટનનું એસી મોટા રૂમને સરળતાથી ઠંડો કરી શકે છે. તે 130-180 સ્ક્વેર ફીટ સુધીના એરિયા માટે બેસ્ટ ચોઈસ છે. જો તમારે મોટા બેડરૂમ, ઓફિસ કે મીડિયમ સાઈઝના લિવિંગ રૂમ માટે એસીની જરૂર હોય, તો 1.5 ટન એસી તમારા માટે સાચો ઓપ્શન હોઈ શકે છે.

2 ટનનું એસી કેટલા મોટા રૂમ માટે જોઈએ?

ખૂબ મોટા રૂમ કે ઓફિસ હોલ માટે 2 ટનનું એસી લઈ શકાય છે. તે સરળતાથી 250-270 સ્ક્વેર ફીટ એરિયાને કૂલ કરી શકે છે. એ વાત ધ્યાનમાં રાખવી કે મોટું હોવાને કારણે આ એસી વીજળીનો વપરાશ પણ વધુ કરશે.

વીજળીના બિલની ટેન્શન હોય તો આ વાતોનું રાખો ધ્યાન

જો તમે એસી લઈ રહ્યા છો, પરંતુ વીજળીના બિલની ચિંતા છે, તો મોડલ પસંદ કરતી વખતે કેટલીક બાબતો મગજમાં રાખવી પડશે:

  • એનર્જી રેટિંગ (Star Rating): વધુ એનર્જી રેટિંગ (જેમ કે 5-Star) વાળું એસી વીજળી બચાવવામાં મદદ કરે છે, જોકે તેની કિંમત થોડી વધુ હોય છે.

  • ઈન્વર્ટર એસી (Inverter AC): વીજળી બચાવવા માટે ઈન્વર્ટર એસી પસંદ કરી શકાય છે. તે વીજળીનું બિલ ઘટાડવામાં ખૂબ કારગર સાબિત થાય છે.

  • કોપર કોઈલ (Copper Coil): હંમેશા કોપર કોઈલ વાળું એસી પસંદ કરો. તે એલ્યુમિનિયમ કોઈલની સરખામણીમાં ઓછી વીજળી વાપરે છે અને તેની લાઈફ પણ વધુ હોય છે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget