શોધખોળ કરો

ભારતમાં એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની ઈ-કોમર્સ કંપનીઓએ પાંચ જ દિવસમાં વેચી દીધો કેટલા કરોડનો માલ? જાણીને આંખો ફાટી જશે

આ તમામ ઇ-કોમર્સ કંપનીઓમાં કોરોના મહામારીની અસર સહેજ પણ જોવા મળી નથી, આ તહેવારોના સેલમાં કંપનીઓએ સસ્તાં ભાવે લેપટૉપથી લઇને સ્માર્ટફોન, માઇક્રોવેવ, એસી, ફ્રિઝ સહિતની તમામ પ્રૉડક્ટને સેલ કરી છે

નવી દિલ્હીઃ ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઓનલાઇન શૉપિંગ મારફતે કરોડો રૂપિયાનો માલ વેચી દીધો છે. અમેઝોન, ફ્લિપકાર્ટ, જિઓમાર્ટ સહિતની ઇ-કોમર્સ કંપનીઓએ 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી જબરદસ્ત ઓનલાઇન ઓફર ચલાવી હતી, આ સેલમાં આ ઇ-કોમર્સ કંપનીઓએ 35 હજાર કરોડતી વધુનો માલ વેચી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 15 થી 21 ઓક્ટોબર સુધી ચાલેલી ઓનલાઇન ફેસ્ટિવ સિઝન સેલ દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓએ 35,400 કરોડનો માલ વેચી દીધો છે. આ વેચાણ માટે પાંચ દિવસ દરમિયાન જ નોંધાયુ છે. સામાન્ય રીતે અમેઝોન, ફ્લિપકાર્ટ, જિઓમાર્ટ સહિતની કંપનીઓ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન કુલ 47900 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ તમામ ઇ-કોમર્સ કંપનીઓમાં કોરોના મહામારીની અસર સહેજ પણ જોવા મળી નથી, આ તહેવારોના સેલમાં કંપનીઓએ સસ્તાં ભાવે લેપટૉપથી લઇને સ્માર્ટફોન, માઇક્રોવેવ, એસી, ફ્રિઝ સહિતની તમામ પ્રૉડક્ટને સેલ કરી છે. ભારતમાં એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની ઈ-કોમર્સ કંપનીઓએ પાંચ જ દિવસમાં વેચી દીધો કેટલા કરોડનો માલ? જાણીને આંખો ફાટી જશે ફાઇલ તસવીર અમેઝોન ઇન્ડિયાએ અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવ સેલ તથા ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલની શરૂઆત કરી હતી. અમેઝોન અને ફ્લિપકાર્ટ અનુસાર, તેના લાખો સેલર્સને નાના શહેરોથી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા છે. અમેઝોન અનુસાર 48 કલાકમાં તેના 1.1 લાખ વિક્રેતાને ટિયર ટૂ અને થ્રી શહેરોમાંથી ઓર્ડરો મળ્યો છે. વળી, ફ્લિપકાર્ટે કહ્યું કે તેમને પણ ત્રણ લાખથી વધુ વિક્રેતાને નાના શહેરોમાંથી ઓર્ડર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેઝોન અને ફ્લિપકાર્ટે 16 અને 17 ઓક્ટોબરથી તહેવારી સેલ શરૂ કર્યા હતા.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget