શોધખોળ કરો

અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........

ઘર માટે સ્માર્ટ ગેજેટ્સ બનાવનારી બ્રિટીશ કંપનીનુ આ એર પ્યૂરિફાયર અમેઝૉનની સેલમાં 50% સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. 

Dyson Purifier On Amazon: એક એવુ સ્માર્ટ એર પ્યૂરીપાયર જોઇએ છે, જે સૌથી સારી રીતે હવા ક્લિન કરે, બાળકો અને Pets માટે સેફ હોય, વૉઇસ કમાન્ડથી ચાલે અને બાકી ફિચર્સમાં પણ એડવાન્સ હોય, તો Dyson Purifier બેસ્ટ ચૉઇસ છે. આ એક હાઇ ક્વૉલિટીનુ એર પ્યૂરિફાયર છે જે હવાને 99.95% સુધી ક્લિન કરે છે. ઘર માટે સ્માર્ટ ગેજેટ્સ બનાવનારી બ્રિટીશ કંપનીનુ આ એર પ્યૂરિફાયર અમેઝૉનની સેલમાં 50% સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. 

See Amazon Deals and Offers here- 

Dyson Pure Cool Link Air Purifier, HEPA + Activated Carbon Filter, Wi-Fi Enabled, TP03 (White/Silver), Large 

આ એર પ્યૂરિફાયરની કિંમત છે 43,900 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 43% નુ ડિસ્કાઉન્ટ જે પછી આને 24,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ એર પ્યૂરિફાયરને Federal Bankના કાર્ડથી પેમેન્ટ કરવા પર 2 હજાર રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. 

Amazon Deal On Dyson Pure Cool Link Air Purifier, HEPA + Activated Carbon Filter, Wi-Fi Enabled, TP03 (White/Silver), Large

કઇ રીતે કામ કરે છે આ એર પ્યૂરિફાયર - 

આ એર પ્યૂરિફાયરમાં HEPA H13 અને એક્ટિવેટેડ કાર્બર લાગેલુ છે, જે હવામાંથી 99.95% સુધી એલર્જી કરનારા પૉલ્યૂટન્ટને હટાવી દે છે. સાથે જ ધૂળ, માટી, પાલતુ જાનવરના હલકા વાળ વેગેર, બેક્ટેરિયા, વાયરસ અને કોઇપણ સ્મેલને પણ ક્લિન કરી દે છે. આ સૌથી બેસ્ટ એર પ્યૂરિફાયર છે, જેને તમે Dyson ની એપથી ચલાવી શકો છો. રિમૉટથી ઓપરેટ કરી શકો છો, WIFI થી ચલાવી શકો છે કે પછી ગૂગલ વૉઇસ કમાન્ડ અને એલેક્સાથી પણ ઓપરેટ કરી શકો છો. 

ડાયસન એર પ્યૂરિફાયરમાં બીજુ શું છે ખાસ - 

આ એર પ્યૂરિફાયર બ્લેડનેસ ફેન લાગેલા છે. આ એક એવુ એર પ્યૂરિફાયર છે જેમાં સેન્સર લાગેલુ છે અને આ PM2.5, PM10, VOCs, NO2 જેવા પૉલ્યૂટન્ટને સેન્સ કરી લે છે, અને ડિસ્પ્લેમાં આખી એર ક્વૉલિટી કેવી છે તેને પણ શૉ કરે છે. 
આ એર પ્યૂરિફાયરમાં 10 એર ટેમ્પરેચર સેટિંગ, ઓટો મૉડ, નાઇટ મૉડ, સ્લીપ ટાઇમર આપવામાં આવ્યુ છે. જે પછી તમે શિડ્યૂલ, હવામાન અને ટાઇમના હિસાબે આનુ સેટિંગ ચેન્જ કરી શકો છો.

આ બ્લેડનેસ ફેન સાફ કરવામાં એકદમ આસાન છે અને નાની સાઇઝ હોવાના કારણે તેમાં આંગળી જવાની કે પાલતુ જાનવર ફંસાઇ જવાનુ કોઇ ટેન્શન નથી. આ એર પ્યૂરિફાયર Asthma and Allergy Foundation of America થી પણ સર્ટિફાઇડ છે, અને આના પર બે વર્ષની વૉરંટી છે.  
Amazon Deal On Dyson Pure Cool Link Air Purifier, HEPA + Activated Carbon Filter, Wi-Fi Enabled, TP03 (White/Silver), Large

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget