શોધખોળ કરો

અમેઝોન પર સસ્તો ફોન ખરીદવાનો મોકો, કયા કયા ફોન પર કેટલુ મળશે ડિસ્કાઉન્ટ, જાણો વિગતે

અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલનુ પેજ 19 જાન્યુઆરીથી જ લાઇવ કરી દેવામાં આવ્યુ છે. સેલમાં મોંઘા સ્માર્ટફોનને ગ્રાહકો સસ્તી કિંમતે આસાનીથી ખરીદી શકશે

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર Amazon Republic Day સેલની શરૂઆત 20 જાન્યુઆરીથી થવા જઇ રહી છે. અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલનુ પેજ 19 જાન્યુઆરીથી જ લાઇવ કરી દેવામાં આવ્યુ છે. સેલમાં મોંઘા સ્માર્ટફોનને ગ્રાહકો સસ્તી કિંમતે આસાનીથી ખરીદી શકશે. સેલમાં SBI ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ ઇએમઆઇથી પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. સેલમાં બજાજ ફાયનાન્સ, અમેઝોન પે, આઇસીઆઇસીઆઇ, ક્રેડિટ કાર્ડ સહિત કેટલાય ડેબિટ કાર્ડ દ્વારા No Cost EMI પર ઓફર આપવામાં આવી રહી છે. અમેઝોન પર સસ્તો ફોન ખરીદવાનો મોકો, કયા કયા ફોન પર કેટલુ મળશે ડિસ્કાઉન્ટ, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) મળશે 40 ટકા સુધીનુ Off Amazon Republic Day સેલમાં Samsung, OnePlus, LG, Xiaomi, Bosch, HP, Lenovo, JBL, boAt, Sony, Amazfit, Canon, Fujifilm જેવી કંપનીઓની પ્રૉડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. જોકે, કેટલુ ડિસ્કાઉન્ટ છે તેનો ખુલાસો નથી થયો, આ સેલમાં મોબાઇલ અને એસેસરીઝ પર 40 ટકા સુધીના ઓફની ઓફર મળશે. આ સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ..... Amazon Republic Day સેલમાં iPhone 12 mini, Samsung Galaxy M31s, Redmi Note 9 Pro, OnePlus 8 Pro 5G, Oppo A31 સહિતના કેટલાક લેટેસ્ટ સ્માર્ટફોન્સ પર શાનદાર ઓફર્સ મળશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget