શોધખોળ કરો

એપલ iPhone 12ની સાથે આ ચાર મોટી પ્રૉડક્ટ પણ કરશે લૉન્ચ, 15 સપ્ટેમ્બરે છે વર્ચ્યૂઅલ ઇવેન્ટ

એપલ 15મી સપ્ટેમ્બરે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને પોતાની નેક્સ્ટ પ્રૉડક્ટને લૉન્ચ કરવા જઇ રહી છે. લીક્સ પ્રમાણે આ ઇવેન્ટમાં આઇફોન 12ની સાથે કેટલીક બીજી મોટી પ્રૉડક્ટ્સને પણ રિલીઝ કરી શકે છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આગામી 15મી સપ્ટેમ્બરે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને પોતાની નેક્સ્ટ પ્રૉડક્ટને લૉન્ચ કરવા જઇ રહી છે. લીક્સ પ્રમાણે આ ઇવેન્ટમાં આઇફોન 12ની સાથે કેટલીક બીજી મોટી પ્રૉડક્ટ્સને પણ રિલીઝ કરી શકે છે. વર્ચ્યૂઅલ ઇવેન્ટ હશે..... કંપની વર્ચ્યૂઅલ ઇવેન્ટ હૉસ્ટ કરવાની છે, અને આ માટે કંપનીએ મીડિયા ઇન્વિટેશન મોકલવાના શરૂ કરી દીધા છે. એપલ કંપની આ વખતની લૉન્ચિંગ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે યોજશે, ખાસ વાત છે કે કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને કંપનીએ આ વખતની ઇવેન્ટને વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરી દીધી છે. એટલે કે કંપની નવી પ્રૉડક્ટને આ વખતે વર્ચ્યૂઅલ ઇવન્ટ દ્વારા લૉન્ચ કરશે. આ ઇવેન્ટ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એપલ પાર્કમાં યોજાશે, જે ભારતમાં રાત્રે 10.30 વાગે જોઇ શકાશે. આઇફોન 12 સીરીઝને કરશે લૉન્ચ આ વખતે કંપની ચાર આઇફોન મૉડલને લૉન્ચ કરી શકે છે. જેમાં બે સસ્તાં અને બે મોંઘા મૉડલ સામેલ હશે. એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી. કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે. બીજી કઇ કઇ પ્રૉડક્ટ થઇ શકે લૉન્ચ આ વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં એપલ આઇફોન 12ની સાથે સાથે Apple Watch Series 6, Apple Watch SE, iPad Air 4, Apple AirTagsને લૉન્ચ કરી શકે છે. એપલ iPhone 12ની સાથે આ ચાર મોટી પ્રૉડક્ટ પણ કરશે લૉન્ચ, 15 સપ્ટેમ્બરે છે વર્ચ્યૂઅલ ઇવેન્ટ

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget