શોધખોળ કરો
Advertisement
Apple લોન્ચ કરી શકે છે iPhone 12ના 4G મોડલ, જાણો કેટલી સસ્તી હશે કિંમત
iPhone 12, iPhone 12 Pro અને iPhone 12 Max સાથે 4G મોડલ્સના માર્કેટમાં આવ્યા બાદ માર્કેટમાં ગ્રાહકોને અનેક ઓપ્શન્સ મળી શકે છે.
નવી દિલ્હી: iPhoneના શોખીનો માટે કંપની iPhone12ના નવા મોડલ્સ લોન્ચ કરી શકે છે. કંપની iPhone 12 5G ટેક્નોલોજી સાથે માર્કેટમાં આવશે ત્યારે iPhone 12ના 4G મોડલ પણ લાવવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત આઈફોન 12 5જીના મુકાબલે ઓછી હશે.
અહેવાલ પ્રમાણે, નવા LTE ઈનેબલ્ડ iPhone 12ની શરુઆતી કિંમત 41, 500 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જ્યારે iPhone 12 Maxનીં કિંમત લગભગ 49,000 રૂપિયા સુધી હોઈ શકે છે. આ 4G iPhone 12 મોડલ્સ LCD ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે છે.
iPhone 12, iPhone 12 Pro અને iPhone 12 Max સાથે 4G મોડલ્સના માર્કેટમાં આવ્યા બાદ માર્કેટમાં ગ્રાહકોને અનેક ઓપ્શન્સ મળી શકે છે. કંપની દ્વારા નવી સીરિઝના ટોપ સ્પેસિફિકેશન્સવાળા ડિવાઈઝમાં LiDAR ડેપ્થ સેન્સર ટેક્નોલોજી અથવા 120Hz 'ProMotion' રિફ્રેશ રેટ પણ આપવામાં આવી શકે છે. હાઈ એન્ડ મોડલની પ્રાઈસ લગભગ 75,500 રૂપિયા સુધી હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement