શોધખોળ કરો

Appleનો સૌથી સસ્તો સ્માર્ટફોન iPhone SE 2 આજે થઈ શકે છે લૉન્ચ, જાણો તેની ખાસિયત

iPhone SE બાદ એપ્પલનો આ બીજો સસ્તી કિંમતવાળો iPhone હશે.

Appleનો સસ્તો સ્માર્ટફોન iPhone SE 2 આજે લોન્ચ થઈ શકે છે. iPhone SE બાદ એપ્પલનો આ બીજો સસ્તી કિંમતવાળો iPhone હશે. એસ્કપર્ટનું કહેવું છે કે, કંપની આજે પોતાનો આ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી IPhone SE 2 તથા iPhone 9 ની ચર્ચાઓ ચાલી રહી હતી. તેના ફીચર્સ અને ડિઝાઈન પહેલેથી જ લીક થઈ ગયા છે. પહેલા આ ફોન 31 માર્ચના રોજ લોન્ચ થવાનો હતો, પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન લાગુ થતા લોન્ચિંગ ડેટ લંબાવામાં આવી હતી. iPhone SE 2 ના A13 બાયોનિક ચિપસેટ પર ચાલશે, જેનો ઉપયોગ iPhone 11 સીરિઝમાં પણ કરવામાં આવ્યો હતો. આ 3GB રેમ અને 64GB અને 128GBના સ્ટોરેજ ઓપ્શન સાથે આવી શકે છે. IPhone SE 2માં 4.7 ઈંચની એલસીડી ડિસ્પ્લે, સિંગલ રિયર અને સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. લીક જાણકારી અનુસાર આ ફોનમાં ટચ આઈડી બટન સાથે iPhone 8 જેવી ડિઝાઈન આપવામાં આવી શકે છે. ફિંગરપ્રિન્ટ સેન્સરને ટચ આઈડીમાં એમ્બેડ કરવામાં આવશે. કલર વેરિએન્ટની વાત કરીએ તો આ ફોન સિલ્વર, ગ્રે અને ગોલ્ડ કલરમાં આવી શકે છે. iPhone SE 2 વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવેલા iPhone SE ની કિંમત પર લોન્ચ કરવામાં આવી શકે છે. બેઝ મોડલ માટે શરૂઆતી કિમત 399 ડોલર( 30,400 રૂપિયા) હોઈ શકે છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Embed widget