શોધખોળ કરો

iPhone 11ની જોરદાર ડિમાન્ડ: અમેઝોન-ફ્લિપકાર્ટ પર ગણતરીના દિવસોમાં જ થઇ ગયો 'Out of Stock'

એપલનો નવો iPhone 11 સત્તાવાર રીતે સ્ટૉર પર 27 સપ્ટેમ્બરે આવશે. તાજેતરમાં જ ત્રણ મૉડલ્સ- આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સને લૉન્ચ કરવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજે લૉન્ચ કરેલી આઇફોન 11 સીરીઝની ભારતમાં દમદાર એન્ટ્રી થઇ ગઇ છે, હવે આને લગતા એક મોટા ન્યૂઝ સામે આવી રહ્યાં છે, કે આ સીરીઝના આઇફોનનો સ્ટૉક નથી, એટલે કે આઉટ ઓફ સ્ટૉક થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં નવા આઇફોન અમેઝોન અને ફ્લિપકાર્ટ પર પ્રી-બુકિંગ માટે લિસ્ટ થયા હતા. જોકે, હવે તે આઉટ ઓફ સ્ટૉક બતાવી રહ્યાં છે. આના પરથી માની શકાય કે ભારતમાં નવા આઇફોનની જોરદાર ડિમાન્ડ છે. ઇ-કૉમર્સ વેબાસઇટ Amazon અને Flipkart પર આ આઇફોનને ત્રણ દિવસ પહેલાજ પ્રી-બુકિંગ માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો. પણ આની ડિમાન્ડ વધી જતાં હવે તે ઇ-કૉમર્સ વેબાસાઇટ પર નથી, બન્ને વેબાસાઇટ પર આ આઇફોન્સને 'સૉલ્ડ આઉટ', 'આઉટ ઓફ સ્ટૉક' કે 'પ્રૉડક્ટ અનએવેલેબલ' બતાવામાં આવી રહ્યો છે. iPhone 11ની જોરદાર ડિમાન્ડ: અમેઝોન-ફ્લિપકાર્ટ પર ગણતરીના દિવસોમાં જ થઇ ગયો 'Out of Stock એપલનો નવો iPhone 11 સત્તાવાર રીતે સ્ટૉર પર 27 સપ્ટેમ્બરે આવશે. તાજેતરમાં જ ત્રણ મૉડલ્સ- આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સને લૉન્ચ કરવામાં આવ્યા હતા. iPhone 11ની જોરદાર ડિમાન્ડ: અમેઝોન-ફ્લિપકાર્ટ પર ગણતરીના દિવસોમાં જ થઇ ગયો 'Out of Stock iPhone 11નું 64GB સ્ટૉરેજ વેરિએન્ટ ભારતમાં 27 સપ્ટેમ્બરે 64,900 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે, ભારતમાં આઇફોન 11 પ્રૉના 64GB સ્ટૉરેજ વેરિએન્ટન માટે 99,900 રૂપિયાની કિંમત રાખવામાં આવી છે. આઇફોન 11 પ્રૉની ભારત અને અમેરિકાની કિંમતમાં લગભગ 29 હજાર રૂપિયાનું અંતર છે. iPhone 11ની જોરદાર ડિમાન્ડ: અમેઝોન-ફ્લિપકાર્ટ પર ગણતરીના દિવસોમાં જ થઇ ગયો 'Out of Stock વળી, iPhone પ્રૉ મેક્સના 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત ભારતમાં 1,09,900 રૂપિયા છે. અમેરિકામાં આ વેરિએન્ટ 1,099 ડૉલર (લગભગ 78,000) રૂપિયાનું છે. આ મૉડલને દુબઇમાં લગભગ 90 હજાર રૂપિયામાં ખરીદી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget