શોધખોળ કરો

લૉન્ચ પહેલા આઇફોન-12ના તમામ મૉડલની કિંમત લીક, જાણો 5G ફોનની શું હશે કિંમત

આગામી 13 ઓક્ટોબરે એપલ એક સ્પેશ્યલ ઇવેન્ટ લૉન્ચ કરીને નવો આઇફોન લૉન્ચ કરી રહી છે. જોકે, લૉન્ચ પહેલા જ આઇફોનના નવા મૉડલની કિંમતો અંગે ખુલાસો થયો છે

નવી દિલ્હીઃ એપલની આ નવી સીરીઝનો આઇફોન લવર્સ ખુબ લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. હવે ઇન્તજાર ખતમ થવાના આરે છે. આગામી 13 ઓક્ટોબરે એપલ એક સ્પેશ્યલ ઇવેન્ટ લૉન્ચ કરીને નવો આઇફોન લૉન્ચ કરી રહી છે. જોકે, લૉન્ચ પહેલા જ આઇફોનના નવા મૉડલની કિંમતો અંગે ખુલાસો થયો છે. ચાર મૉડલ થશે લૉન્ચ એપલ ઇવેન્ટમાં આઇફોન-12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ સામેલ છે. આ તમામ ડિવાઇસીસને એપલ 5G કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવશે. આ હોઇ શકે છે કિંમત લીક્સ રિપોર્ટ પ્રમાણે આઇફોન 12 મીનીની સ્ક્રીન સાઇઝ 5.1 ઇંચ હશે, અને તેની કિંમત લગભગ 699 ડૉલર એટલે કે 51,000 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત 6.1 ઇંચ ડિસ્પ્લે વાળો આઇફોન 12 યુએસમાં 799 ડૉલર એટલે કે લગભગ 58,300 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જો સ્ટૉરેજની વાત કરીએ તો આમાં 64GB થી 256GB સુધી સ્ટૉરેજ મળી શકે છે. આની આ હોઇ શકે છે કિંમત વળી આઇફોન-12 પ્રૉની ડિસ્પ્લે 6.1 ઇંચની હશે, અને ફોનની શરૂઆતી કિંમત 999 ડૉલર એટલે લગભગ 73,000 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત આઇફોન-12 પ્રૉ મેક્સની ડિસ્પ્લે 6.7 ઇંચની હશે, અને આની શરૂઆતી કિંમત 1099 ડૉલર એટલે લગભગ 80,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં કંપની MagSafe વાયરલેસ ચાર્જર પણ માર્કેટમાં ઉતારી શકે છે. જોકે કંપની તરફથી સત્તાવાર રીતે કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget