શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર એપલ વેચશે પોતાનો સૌથી સસ્તો iPhone SE 2020, જાણો કેટલી હશે કિંમત

મીડિયા રિપોર્ટ પ્રમાણે એપલના iPhone SE 2020 સસ્તા હેન્ડસેટની કિંમત ભારતમાં 42 હજારથી શરૂ થશે. ભારતમાં iPhone SEની શરૂઆતી કિંમત 42,500 રૂપિયા છે જે 64GB સ્ટૉરેજ વેરિએન્ટની હશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે પોતાનો સૌથી સસ્તો હેન્ડસેટ iPhone SE 2020 હવે ભારતમાં વેચવા માટેની તૈયારી કરી દીધી છે. રિપોર્ટ છે કે આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ પર ઓનલાઇન સેલિંગ માટે મુકવામાં આવશે. જોકે, લૉકડાઉનના કારણે ક્યારે સેલિંગ શરૂ થશે તે હજુ નક્કી તરફથી કોઇ માહિતી શેર કરવામાં આવી નથી. ફ્લિપકાર્ટ પર iPhone SE 2020ના વેચાણને લઇને તૈયારી શરૂ થઇ છે, પણ ફ્લિપકાર્ટે પણ કિંમત અંગે કોઇ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે એપલના iPhone SE 2020 સસ્તા હેન્ડસેટની કિંમત ભારતમાં 42 હજારથી શરૂ થશે. ભારતમાં iPhone SEની શરૂઆતી કિંમત 42,500 રૂપિયા છે જે 64GB સ્ટૉરેજ વેરિએન્ટની હશે. જ્યારે આઇફોન SEના 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 47,800 રૂપિયા અને 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 58,300 રૂપિયા હોઇ શકે છે. આ કિંમતો અમેરિકાના માર્કેટ કરતાં ઘણી ઓછી છે. ફ્લિપકાર્ટ પર એપલ વેચશે પોતાનો સૌથી સસ્તો iPhone SE 2020, જાણો કેટલી હશે કિંમત iPhone SE 2020ની વિશેષતા.... iPhone SE 2માં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, આની સાથે A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ચીપ આઇફોન 11 આઇફોન 11 કેસ સીરીઝમાં આપવામાં આવેલુ છે. આઇફોનમાં કેમેરામાં 12એમપી રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરા iPhone XRમાં યૂઝ કરવામાં આવ્યો હતો. જે રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી કેમેરો 7એમપીનો આપવામાં આવ્યો છે. iPhone SE 2ની ડિઝાઇનની વાત કરીએ તો આ જુના આઇફોન 8ની જેવો દેખાય છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટચ આઇડી પણ આપવામાં આવ્યુ છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget