શોધખોળ કરો

ફ્લિપકાર્ટ સેલમાં iPhoneના આ મૉડલ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ફિચર્સ

હાલ ફ્લિપકાર્ટ પર મોબાઇલ બોનાન્ઝા સેલ ચાલી રહ્યો છે, જેમાં તમે Apple iPhone XS (64GB) ફોનને ડિસ્કાઉન્ટ બાદ લગભગ 40,000 ની કિંમતમાં ખરીદી શકો છો

નવી દિલ્હીઃ જો તમે એપલનો નવો આઇફોન ખરીદવા ઇચ્છતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. કેમકે હાલ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલમાં એપલ iPhone XS પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલ ફ્લિપકાર્ટ પર મોબાઇલ બોનાન્ઝા સેલ ચાલી રહ્યો છે, જેમાં તમે Apple iPhone XS (64GB) ફોનને ડિસ્કાઉન્ટ બાદ લગભગ 40,000 ની કિંમતમાં ખરીદી શકો છો. iPhone XS 64GB ને 89,900 રૂપિયાની શરૂઆતી કિંમતમાં 2018માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલમાં તમે iPhone XS 64GBને 54,999 રૂપિયામાં ખરીદી શકો છો. પણ જો તમે પોતાના જુના iPhone Xને iPhone XSની સાથે બદલવા ઇચ્છતા હોય તો તમે પોતાના જુના ફોન માટે 11,051 રૂપિયા મળશે. ફ્લિપકાર્ટ પર iPhone XSની કુલ કિંમત 43,199 રૂપિયા થઇ જશે. iPhone XSના ફિચર્સ એપલ આઇફોન XSમાં 5.8 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે છે. સાથે Apple A12 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યૂલ 12 મેગાપિક્સલનો કેમેરો છે. વળી ફ્રન્ટમાં 7 મેગાપિક્સલનો કેમેરો છે. iPhone XSમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોન વૉટર અને ડસ્ટ પ્રૂફ છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા

ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો

કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

Embed widget