શોધખોળ કરો

એપલે લોન્ચ કર્યા M5 ચિપ સીરીઝના MacBook Pro અને MacBook Air, મળશે દમદાર AI ફીચર્સ 

એપલે આજે તેના સૌથી અપેક્ષિત ઉત્પાદનોમાંના એકMacBook Pro  લોન્ચ કર્યું છે. મેકબુક પ્રો બે કદમાં આવે છે: 14-ઇંચ અને 16-ઇંચ. તેની ખાસિયત એ છે કે તે M5 પ્રો અને M5 મેક્સ ચિપ સાથે આવે છે.

Apple MacBook Pro: એપલે આજે તેના સૌથી અપેક્ષિત ઉત્પાદનોમાંના એકMacBook Pro  લોન્ચ કર્યું છે. મેકબુક પ્રો બે કદમાં આવે છે: 14-ઇંચ અને 16-ઇંચ. તેની ખાસિયત એ છે કે તે M5 પ્રો અને M5 મેક્સ ચિપ સાથે આવે છે. એપલે દાવો કર્યો છે કે તે પ્રભાવશાળી AI ક્ષમતાઓ સાથેનો શ્રેષ્ઠ પ્રો લેપટોપ છે. એપલે જાહેરાત કરી છે કે પ્રી-ઓર્ડર આવતીકાલે, બુધવાર, 4 માર્ચથી શરૂ થશે અને શિપિંગ 11 માર્ચથી શરૂ થશે. એપલે M5 ચિપ સાથે 13-ઇંચ અને 15-ઇંચના MacBook Air મોડેલ પણ લોન્ચ કર્યા છે.

MacBook Pro સાઈઝ

14-ઇંચનું મોડેલ M5, M5 પ્રો, અથવા M5 મેક્સ ચિપ સાથે ઉપલબ્ધ છે. 16-ઇંચનું મોડેલ M5 પ્રો અથવા M5 મેક્સ ચિપ સાથે ઉપલબ્ધ છે.

MacBook Pro કલર્સ

એપલે બે અદભુત રંગોમાં મેકબુક પ્રો લોન્ચ કર્યું છે: સ્પેસ બ્લેક અને સિલ્વર.

MacBook Pro ની કિંમત

14-ઇંચ MacBook Pro ની કિંમત ભારતમાં ₹1,89,900 હશે અને તે M5, M5 Pro અને M5 Max ચિપ સાથે આવશે. જો તમે EMI વિકલ્પ પસંદ કરો છો, તો તમારી નો-કોસ્ટ EMI ₹29,983 થી શરૂ થશે અને તમે અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક અથવા ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે ₹10,000 નું ઇન્સ્ટન્ટ કેશબેક મેળવી શકો છો.

16-ઇંચ MacBook Pro ની કિંમત ભારતમાં ₹2,99,900 હશે અને તે M5 Pro અને M5 Max ચિપ્સ સાથે આવશે. જો તમે EMI વિકલ્પ પસંદ કરો છો, તો તમારી નો-કોસ્ટ EMI ₹48,317 થી શરૂ થશે અને તમે અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક અથવા ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે ₹10,000 નું ઇન્સ્ટન્ટ કેશબેક મેળવી શકો છો.

ડિસ્પ્લે

મેકબુક પ્રોમાં 1600 નિટ્સની મહત્તમ પીક બ્રાઇટનેસ, HDR બ્રાઇટનેસ 2 અને 1,000,000:1 કોન્ટ્રાસ્ટ રેશિયો સાથે અદભુત લિક્વિડ રેટિના XDR ડિસ્પ્લે છે. 4K વિડીયો અને HDR ફોટા વધુ બ્રાઈટ લાઈટ્સ અને વાઇબ્રન્ટ કલર્સ સાથે દેખાય છે.

સ્ટોરેજ

મેકબુક પ્રો સ્ટોરેજની વાત કરીએ તો એપલે M5 મેકબુક પ્રોનું 512 GB વર્ઝન દૂર કર્યું છે અને શરૂઆતનું સ્ટોરેજ 1 TB સુધી વધારી દીધું છે. ડોલરની દ્રષ્ટિએ, તે $2,199 માં ઉપલબ્ધ થશે, જે પાછલા વર્ઝન કરતા $200 નો વધારો છે. જો કે, તમે થોડી વધારે કિંમત ચૂકવીને વધુ સ્ટોરેજ મેળવી શકો છો. M5 પ્રોનું શરૂઆતનું સ્ટોરેજ 1 TB સુધી વધારી દેવામાં આવ્યું છે, અને M5 મેક્સનું 2 TB સુધી.

કનેક્ટિવિટી

દરેક મેકબુક પ્રો ત્રણ થંડરબોલ્ટ 4 અથવા 5 પોર્ટ, એક HDMI પોર્ટ, એક મૈગસેફ 3 પોર્ટ, એક એસડીએક્સસી કાર્ડ સ્લોટ અને હેડફોન જેક સાથે આવે છે. હાઇ-સ્પીડ પેરિફેરલ્સને કનેક્ટ કરવું, ફોટા ટ્રાન્સફર કરવા, બહાર ડિસ્પ્લે ચલાવવી અને તાત્કાલિક પાવર ઓન કરવું સરળ છે.

કેમેરા

12-મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ કેમેરા તમારી હિલચાલને ધ્યાનમાં લીધા વિના તમને ફ્રેમમાં રાખે છે, અને ડેસ્ક વ્યૂ તમને તમારા કાર્યસ્થળને શેર કરવાની મંજૂરી આપે છે.

માઇક અને સ્પીકર્સ

સ્ટુડિયો ક્વોલિટીવાળા ત્રણ માઈક એરે અને સ્પેશલ ઓડિયો અને ડોલ્બી  એટમોસને સપોર્ટ કરવા માટે 6 સિપ્કર સાઉન્ડ સાથે મેકબુક પ્રો ગમે ત્યાં એક શક્તિશાળી ઑડિઓ અનુભવ પ્રદાન કરે છે.

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

Embed widget