શોધખોળ કરો

આઇફોન 12 પહેલા એપલ લૉન્ચ કરી શકે છે આ ખાસ પ્રૉડક્ટ, જાણો શું છે

લીકસ્ટર જૉન પ્રૉસેરે એક ટ્વીટમાં જણાવ્યુ કે, એપલ 8 સપ્ટેમ્બરે એક પ્રેસ કૉન્ફરન્સ કરશે જેમાં તે એક મોટી જાહેરાત કરી શકે છે. તેમના અનુસાર, લૉન્ચની જાહેરાત 9 વાગે થશે. જોકે, હજુ સુધી આના વિશે કોઇ સત્તાવાર માહિતી નથી મળી. પરંતુ રિપોર્ટ પ્રમાણે, એપલ iPad Air 4 લૉન્ચ કરશે

નવી દિલ્હીઃ ટેક કંપની એપલ આ વર્ષે એપલનો સૌથી દમદાર ફોન આઇફોન 12 લૉન્ચ કરશે તેવી અટકળો વચ્ચે હવે રિપોર્ટ છે કે તે બીજી કેટલીક પ્રૉડક્ટ પણ માર્કેટમાં ઉતારી શકે છે. રિપોર્ટ છે કે એપલ આ વખતે આઇફોન પહેલા આઇપેડ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. લીકસ્ટર જૉન પ્રૉસેરે એક ટ્વીટમાં જણાવ્યુ કે, એપલ 8 સપ્ટેમ્બરે એક પ્રેસ કૉન્ફરન્સ કરશે જેમાં તે એક મોટી જાહેરાત કરી શકે છે. તેમના અનુસાર, લૉન્ચની જાહેરાત 9 વાગે થશે. જોકે, હજુ સુધી આના વિશે કોઇ સત્તાવાર માહિતી નથી મળી. પરંતુ રિપોર્ટ પ્રમાણે, એપલ iPad Air 4 લૉન્ચ કરશે. એપલ ઇનસાઇડરના એક રિપોર્ટ પ્રમાણે, એસેસીરીઝ પ્રૉડ્યૂસર્સે આઇપેડના કેસેજમાં નાંખવાનો શરૂ કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ સામાન iPad Air 4નો છે. એપલે ગયા વર્ષે iPad Proના ફ્લેટ કિનારી અને હૉમ બટનને હટાવીને ફરીથી બનાવ્યુ હતુ. iPad Air 4માં પણ આ રીતની ડિઝાઇન હોવાની આશા છે. આ આઇપેડની સાથે એપલ પેન્સિલનો સપોર્ટ આવવાની આશા છે. રિપોર્ટ એવા પણ છે કે કંપની iPad Air 4 પર કામ કરી રહી છે. બ્લૂમબર્ગે એપલના તમામ નેક્સ્ટ લૉન્ચ પ્રૉડક્ટ પર રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એઝ ટૂ એઝ આઇપેડ પ્રૉ જેવી સ્ક્રીનની સાથે એક નવુ આઇપેડ એર પણ સામેલ છે. એવી પણ વાત છે કે કંપની આઇફોન પહેલા iPad Air 4ને લૉન્ચ કરી શકે છે. આઇફોન 12 પહેલા એપલ લૉન્ચ કરી શકે છે આ ખાસ પ્રૉડક્ટ, જાણો શું છે 22 સપ્ટેમ્બરે આઇફોન 12 લૉન્ચિંગ ઇવેન્ટ રિપોર્ટ પ્રમાણે કંપની આઇફોન 12ને આગામી 22 સપ્ટેમ્બરે માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. આ માટે કંપની ઇવેન્ટનુ આયોજન કરશે. આ પહેલા કંપનીની ઇવેન્ટને 8 સપ્ટેમબરે આયોજિત કરવાની હતી. બે અઠવાડિયાના મોડુ થયાના ગણિત પ્રમાણ આ તારીખ 22 સપ્ટેમબર હોઇ શકે છે. આઇફોન 12 પહેલા એપલ લૉન્ચ કરી શકે છે આ ખાસ પ્રૉડક્ટ, જાણો શું છે

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
Embed widget