શોધખોળ કરો

એપલે ભારતમાં લૉન્ચ કરી આ ખા સર્વિસ, એપલ વાપરનારાઓને કઇ રીતે થશે ફાયદો, જાણો વિગતે

કંપનીએ આ સબ્સક્રિપ્શન આધારિત સેવાનુ નામ એપલ વન રાખ્યુ છે. એપલની આ સર્વિસને લઇને ભારતમાં કસ્ટમર્સ ખુશ છે. જાણો શું છે એપલ વન સર્વિસ ને ગ્રાહકોને કઇ રીતે મળશે ફાયદો ને મદદ

નવી દિલ્હીઃ દુનિયાની ટેક દિગ્ગજ કંપની એપલે ભારતમાં પોતાની ખાસ સર્વિસ Apple One શરૂ કરી દીધી છે. આ સેવા એક સબ્સક્રિપ્શન આધારિત છે. કંપનીએ આ સબ્સક્રિપ્શન આધારિત સેવાનુ નામ એપલ વન રાખ્યુ છે. એપલની આ સર્વિસને લઇને ભારતમાં કસ્ટમર્સ ખુશ છે. જાણો શું છે એપલ વન સર્વિસ ને ગ્રાહકોને કઇ રીતે મળશે ફાયદો ને મદદ શું છે Apple One સર્વિસ આ એક મન્થલ સબ્સક્રિપ્શન આધારિત સેવા છે, જે અંતર્ગત તમને એપલ પ્લસ, એપલ મ્યૂઝિક, એપલ આર્કેડ અને આઇક્લાઉડ સ્ટૉરેજ જેવી સુવિધાઓ એક સબ્સક્રિપ્શન એકસાથે જ મેળવી શકો છો. કંપની તરફથી આ સેવાઓને બે પ્રકારના વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે- એક પર્સનલ અને બીજી ફેમિલી પ્લાન. જે રીતે નામ દ્વારા આ અનુમાન લગાવવામાં આવી શકાય છે કે પર્સનલ પ્લાન એક ખાનગી એકાઉન્ટનો હશે, અને તે ફેમિલી પ્લાનમાં કેટલાય પ્રકારના એકાઉન્ટ ચલાવી શકાય છે. શું છે આ સબ્સક્રિપ્શનનો પ્લાન એપલ વનના પર્સનલ પ્લાનની વાત કરીએ તો આની કિંમત 195 પ્રતિ મહિના છે, જ્યારે ફેમિલી પ્લાનની કિંમત 365 પ્રતિ મહિના રાખવામાં આવી છે. 195 કિંમત વાળા પ્લાનમાં તમે એપલ ટીવી પ્લસ, એપલ આર્કેડ, એપલ મ્યૂઝિક અને આઇક્લાઉડની 50 જીબી સ્ટૉરેજનો આનંદ ઉઠાવી શકો છો. વળી, 365 વાળા ફેમિલી પ્લાનમાં એપલ મ્યૂઝિક, એપલ ટીવી પ્લસ અને એપલ આર્કેડની સાથે સાથે આઇક્લાઉડ સ્ટૉરેજ પર 200 જીબીનો આનંદ ઉઠાવી શકો છો. ફેમિલી પેકની ખાસિયત એ છે કે એક આઇડીને 6 યૂઝર સાથે શેર કરી શકાય છે.

ટોપ સ્ટોરી

UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

Embed widget