શોધખોળ કરો

Appleએ હટાવી ગુજરાતની કંપનીએ બનાવેલ 17 નકલી એપ્સ, તમારા આઈફોનમાં હોય તો તાત્કાલીક ડિલિટ કરી દેજો

આ તમામ એપ્લિકેશન કંટ્રોલ સર્વરથી કમાન્ડ મેળવતી હતી અને યુઝર્સના મોબાઈલમાં તેમની મંજૂરી વગર એડવર્ટાઈઝમેન્ટ અને બેકગ્રાઉન્ડમાં વેબસાઈટ ખોલી દેતી હતી.

નવી દિલ્હીઃ જો તનમે લાગે છે કે નકામી એપ્લિકેશન માત્ર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં જ જોવા મળે છે તો એવું નથી. હાલમાં જ એપલે સાથે જોડાયેલ એક અહેવાલ સામે આવ્યો છે જેમાં અનેક નકલી એપ મળી આવી છે. મોબાઈલ સિક્યોરિટી કંપની Wanderaએ iOS સાથે જોડાયેલ 17 એપ્સની યાદી જારી કરી છે. આ એપ્સ ક્લિકવેયર મેન્ટ સાથે જોડાયેલ હતી જેના દ્વારા એડવર્ટાઈઝિંગ રેવન્યૂ વધારવામાં મદદ કરી રહી હતી. મહત્ત્વનું એ છે કે, આ તમામ એપ્લિકેશન ગુજરાતની AppAspect ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી હતી. અને તમામ એપ્લિકેશનને આઈફોન મેકર કંપની એપલે એપ સ્ટોરમાંથી રિમૂવ કરી દીધી છે. એટલે કે આ એપ્લિકેશન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહીં રહે. ક્લિકર ટ્રોજન એક એવું માલવેર છે કે જે, આર્ટિફિશિયલ રીતે વિઝિટરને એડ નેટવર્ક અને વેબસાઈટ સાથે કનેક્ટ કરે છે, અને પે પર ક્લિક્સ દ્વારા રેવન્યુ કમાઈને એડ ફ્રોડ કરે છે. આ તમામ એપ્લિકેશન કંટ્રોલ સર્વરથી કમાન્ડ મેળવતી હતી અને યુઝર્સના મોબાઈલમાં તેમની મંજૂરી વગર એડવર્ટાઈઝમેન્ટ અને બેકગ્રાઉન્ડમાં વેબસાઈટ ખોલી દેતી હતી. એટલું જ નહીં, પણ યુઝર્સના ધ્યાન બહાર મોંઘાદાટ સબસ્ક્રિપ્શન પણ લઈ લેતી હતી. જો તમારા આઈફોનમાં પણ આમાંથી કોઈપણ એપ્લિકેશન હોય તો તાત્કાલીક તેને દૂર કરી દેશો. એપ્લિકેશનનું લીસ્ટઃ EMI Calculator and Loan Planner, File Manager - Documents, Smart GPS Speedometer, CrickOne - Live Cricket Scores, Daily Fitness - Yoga Poses, FM Radio - Internet Radio, My Train Info - IRCTC and PNR, Around Me Place Finder, Easy Contacts Backup Manager, Ramadan Times 2019, Restaurant Finder - Find Food, BMI Calculator - BMR Calc, Dual Accounts, Video Editor - Mute Video, Islamic World - Qibla and Smart Video Compressor

ટોપ સ્ટોરી

Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Embed widget