શોધખોળ કરો

એપલ આજે લૉન્ચ કરશે iPhone 12 સીરીઝ, જાણો ડિઝાઇનથી લઇને કિંમત સુધીનુ બધુ જ....

એક સ્પેશ્યલ ઇવેન્ટમાં સીરીઝને લૉન્ચ કરવામાં આવી રહી છે. આ લૉન્ચ ઇવેન્ટમાં કંપની પોતાના સૌથી નાના આઇફોન, આઇફોન 12 મિની પરથી પણ પડદો ઉઠાવી શકે છે

નવી દિલ્હીઃ આઇફોન લવર્સ માટે સારા સમાચાર છે, આજે ટેક દિગ્ગજ એપલ આજે પોતાની બહુચર્ચિત સીરીઝ આઇફોન 12ને લૉન્ચ કરવા જઇ રહી છે. એક સ્પેશ્યલ ઇવેન્ટમાં સીરીઝને લૉન્ચ કરવામાં આવી રહી છે. આ લૉન્ચ ઇવેન્ટમાં કંપની પોતાના સૌથી નાના આઇફોન, આઇફોન 12 મિની પરથી પણ પડદો ઉઠાવી શકે છે. એપલ ઇવેન્ટ ઇવેન્ટ 13 ઓક્ટોબરે સવારે 10 વાગે (ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે) હશે. આ ઇવેન્ટ યુએસના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલના કૉર્પોરેટ હેડક્વાર્ટર Apple Parkમાં આયોજિત કરવામાં આવશે. એપલ લાઇવ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોઇ શકાશે. ચાર મૉડલ થશે લૉન્ચ એપલ ઇવેન્ટમાં આઇફોન-12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ સામેલ છે. આ તમામ ડિવાઇસીસને એપલ 5G કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવશે. આ હોઇ શકે છે કિંમત લીક્સ રિપોર્ટ પ્રમાણે આઇફોન 12 મીનીની સ્ક્રીન સાઇઝ 5.1 ઇંચ હશે, અને તેની કિંમત લગભગ 699 ડૉલર એટલે કે 51,000 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત 6.1 ઇંચ ડિસ્પ્લે વાળો આઇફોન 12 યુએસમાં 799 ડૉલર એટલે કે લગભગ 58,300 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જો સ્ટૉરેજની વાત કરીએ તો આમાં 64GB થી 256GB સુધી સ્ટૉરેજ મળી શકે છે. આની આ હોઇ શકે છે કિંમત વળી આઇફોન-12 પ્રૉની ડિસ્પ્લે 6.1 ઇંચની હશે, અને ફોનની શરૂઆતી કિંમત 999 ડૉલર એટલે લગભગ 73,000 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત આઇફોન-12 પ્રૉ મેક્સની ડિસ્પ્લે 6.7 ઇંચની હશે, અને આની શરૂઆતી કિંમત 1099 ડૉલર એટલે લગભગ 80,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં કંપની MagSafe વાયરલેસ ચાર્જર પણ માર્કેટમાં ઉતારી શકે છે. જોકે કંપની તરફથી સત્તાવાર રીતે કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget