શોધખોળ કરો

Apple એક મહિના બાદ લૉન્ચ કરશે આ ખાસ ટેકનોલૉજી વાળો iPhone, સાથે બીજી કઇ પ્રૉડક્ટ હશે, જાણો વિગતે

માઇક્રો બ્લૉગિંગ સાઇટ પરથી જાણવા મળ્યુ છે કે એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં એક ઓનલાઇન ઇવેન્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં લેટેસ્ટ આઇફોનની સાથે મેકબુક અને એપલ વૉચ લૉન્ચ કરી શકે છે

નવી દિલ્હીઃ દુનિયાની નંબર વન ટેક દિગ્ગજ એપલ દર વર્ષની જે પોતાના યૂઝર્સને આ વખતે પણ નવી પ્રૉડક્ટ આપવા જઇ રહી છે. આ વખતે એપલ પોતાની સપ્ટેમ્બર ઇવેન્ટમાં લેટેસ્ટ આઇફોન લૉન્ચ કરી શકે છે. માઇક્રો બ્લૉગિંગ સાઇટ પરથી જાણવા મળ્યુ છે કે એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં એક ઓનલાઇન ઇવેન્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં લેટેસ્ટ આઇફોનની સાથે મેકબુક અને એપલ વૉચ લૉન્ચ કરી શકે છે. Apple એક મહિના બાદ લૉન્ચ કરશે આ ખાસ ટેકનોલૉજી વાળો iPhone, સાથે બીજી કઇ પ્રૉડક્ટ હશે, જાણો વિગતે માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર કરવામાં આવેલા એક ટ્વીટથી જાણવા મળ્યુ છે કે એપલ 8મી સપ્ટેમ્બર માટે એક ઓનલાઇન કાર્યક્રમની યોજના બનાવી રહ્યું છે. અહીં નવા 5G iPhone12 મોડલ, નવી Apple વૉચ અને બીજી કેટલીક પ્રૉડક્સને લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત ટિપસ્ટરે એ પણ કહ્યું કે એપલે 27 ઓક્ટોબર માટે પણ એક કાર્યક્રમ કરવાની યોજના બનાવી છે. અહીં એક આઇપેડ પ્રૉનુ અનાવરણ કરશે. વળી બાદમાં મેકબુકનુ પણ લૉન્ચિંગ થશે. ટિપસ્ટર iHacktu પ્રૉના ટ્વીટ અનુસાર, Appleની પાસે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માટે બે ખાસ કાર્યક્રમ છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે 8 સપ્ટેમ્બરે નિશ્ચિત રીતે 5G iPhone 12 મૉડલ લાવવામાં આવી શકે છે. સાથે નવી એપલ વૉચ પણ છે. Apple એક મહિના બાદ લૉન્ચ કરશે આ ખાસ ટેકનોલૉજી વાળો iPhone, સાથે બીજી કઇ પ્રૉડક્ટ હશે, જાણો વિગતે એટલે કહી શકાય કે આ વખતે ટેક દિગ્ગજ એપલ પોતાનો નવો આઇફોન 5G ટેકનોલૉજી સાથે લૉન્ચ કરી શકે છે, અને તે 5G iPhone 12 હશે. Apple એક મહિના બાદ લૉન્ચ કરશે આ ખાસ ટેકનોલૉજી વાળો iPhone, સાથે બીજી કઇ પ્રૉડક્ટ હશે, જાણો વિગતે

ટોપ સ્ટોરી

4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Mehsana Firing Case: મહેસાણામાં ફાયરિંગને લઈને SPએ કરી કાર્યવાહી, બી ડિવીઝનના પીઆઈ એ.આર.પટેલની બદલી
Mehsana Firing Case: મહેસાણામાં ફાયરિંગને લઈને SPએ કરી કાર્યવાહી, બી ડિવીઝનના પીઆઈ એ.આર.પટેલની બદલી
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Embed widget