શોધખોળ કરો

10 દિવસ બાદ લૉન્ચ થશે એપલનો નવો iPhone, કેટલી હશે કિંમત ને શું હશે ખાસિયાત, જાણો વિગતે

એક રિપોર્ટ પ્રમાણે, નવો આઇફોન મોંઘો છે. આઇફોનની કિંમત 87027થી શરૂ થઇને 95764 રૂપિયા સુધીની હોઇ શકે છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવો આઇફોન લૉન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે આગામી 10મી સપ્ટેમ્બરે એપલ સૌથી હાઇટેક આઇફોન 11 લૉન્ચ કરશે. આ માટે ઇવેન્ટની તૈયારીઓ પણ થઇ ચૂકી છે. એક રિપોર્ટ પ્રમાણે, નવો આઇફોન મોંઘો છે. આઇફોનની કિંમત 87027થી શરૂ થઇને 95764 રૂપિયા સુધીની હોઇ શકે છે. દર વર્ષની જેમ એપલના હેડક્વાર્ટર કૂપર્ટિનોમાં સ્ટીવ જૉબ્સ થિએટરમાં એપલની લૉન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. કંપનીએ મીડિયા ઇન્વાઇટ પણ મોકલવાનું શરૂ કરી દીધુ છે. કંપનીની આ વર્ષ 2019ની સૌથી મોટી ઇવેન્ટ હશે. 10 દિવસ બાદ લૉન્ચ થશે એપલનો નવો iPhone, કેટલી હશે કિંમત ને શું હશે ખાસિયાત, જાણો વિગતે રિપોર્ટ પ્રમાણે, એપલ કંપની આ વર્ષે આઇફોનના ત્રણ મૉડલ લૉન્ચ કરી શકે છે, સાથે એપલ વૉચ 4નું અપગ્રેટેડ વર્ઝન પણ લૉન્ચ કરવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે કંપની iPhone XS, iPhone XS Max અને iPhone XRનું સક્સેસર (અપગ્રેટેડ વેરિએન્ટ) લૉન્ચ કરશે. 10 દિવસ બાદ લૉન્ચ થશે એપલનો નવો iPhone, કેટલી હશે કિંમત ને શું હશે ખાસિયાત, જાણો વિગતે નવા આઇફોનની ખાસિયતોની વાત કરીએ તો... આઇફોન 11 સીરીઝ અંતર્ગત આ મૉડલ લૉન્ચ કરવામાં આવશે. જેમાં આઇફોન 11ની સાથે iPhone 11 Max અને iPhone XR લૉન્ચ કરી થઇ શકે છે. આઇફોન XS અને આઇફોન XS મેક્સના સક્સેસરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આવી શકે છે. વળી આઇફોન XRના અપગ્રેટેડમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે. 10 દિવસ બાદ લૉન્ચ થશે એપલનો નવો iPhone, કેટલી હશે કિંમત ને શું હશે ખાસિયાત, જાણો વિગતે ઉપરાંત આઇફોન 11માં A13 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ત્રણેય ડિવાઇસમાં દમદાર બેટરી આપવામાં આવશે. વળી, આઇફોન XS અને XS મેક્સમાં 2018ના આઇફોનની જેમ OLED ડિસ્પ્લે અને આઇફોન XRના સક્સેસરમાં LCD ડિસ્પ્લે જ આપવામાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
‘મારો છેલ્લો વર્લ્ડ કપ...’ વિરાટ કોહલી ભાવુક થયો, નિવૃત્તિ પર કર્યો મોટો ખુલાસો
‘મારો છેલ્લો વર્લ્ડ કપ...’ વિરાટ કોહલી ભાવુક થયો, નિવૃત્તિ પર કર્યો મોટો ખુલાસો
Embed widget