શોધખોળ કરો

એપલ iPhone 12ને ભારતના આ શહેરમાં બનાવશે, ક્યારે શરૂ થશે કામ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

આ મૉડલ મેક ઇન ઇન્ડિયા હશે અને તેને આઇફોન 12 સીરીઝ અંતર્ગત બનાવવામાં આવશે. રિપોર્ટ છે કે કંપની આ સીરીઝમાં ચાર મૉડલ લૉન્ચ કરી શકે છે, જે બે સસ્તા અને બે મોંઘા મૉડલ સામેલ હશે

નવી દિલ્હીઃ દુનિયાની મોટી ટેક કંપની એપલ આગામી થોડાક મહિનાઓમાં પોતાનો નવો આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. ખાસ વાત છે કે, આ મૉડલ મેક ઇન ઇન્ડિયા હશે અને તેને આઇફોન 12 સીરીઝ અંતર્ગત બનાવવામાં આવશે. રિપોર્ટ છે કે કંપની આ સીરીઝમાં ચાર મૉડલ લૉન્ચ કરી શકે છે, જે બે સસ્તા અને બે મોંઘા મૉડલ સામેલ હશે. એપલ ભારતમાં જ બનાવશે આઇફોન 12..... અત્યારે એક રિપોર્ટ છે, તે અનુસાર એપલ કંપની ભારતમાં આઇફોન 12 સીરીઝના મૉડલનુ નિર્માણ કરશે, એટલે કે એપલ આઇફોન 12 લાઇન અપ ભારતમાં જ બનાવશે. કંપની આઇફોનના મેડ ઇન ઇન્ડિયા મૉડલ પોતાના બેગ્લુંરુના પ્લાન્ટમાં તૈયાર કરશે, અને આનો સેલ આગામી વર્ષે શરૂ થશે. ભારતમાં ફોનના પ્રૉડક્શન થવાના કારણે નવા મૉડલ્સની કિંમતમાં પણ કમી આવી શકે છે.ભારતમાં આઇફોન 12નુ પ્રૉડક્શન ઓક્ટોબર, 2020થી શરૂ કરી શકાશે. એપલ iPhone 12ને ભારતના આ શહેરમાં બનાવશે, ક્યારે શરૂ થશે કામ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે આ મૉડલ લૉન્ચ કરી શકે છે એપલ.... એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી. કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે. એપલ iPhone 12ને ભારતના આ શહેરમાં બનાવશે, ક્યારે શરૂ થશે કામ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget