શોધખોળ કરો

એપલ આ બે ખાસ પ્રૉડક્ટ માટે કરશે વર્ષની ત્રીજી વર્ચ્યૂઅલ ઇવેન્ટ, કંપનીએ મીડિયા ઇનવાઇટ્સ આપવાનુ કર્યુ શરૂ

ટેક દિગ્ગજ એપલ પોતાની ત્રીજી ઇવેન્ટ લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની તરફથી આ મહિના નવેમ્બરમાં એક નવા ડિવાઇસની લૉન્ચિંગની જાહેરાત કરી છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પોતાની ત્રીજી ઇવેન્ટ લૉન્ચ કરવા જઇ રહી છે. કંપની તરફથી આ મહિના નવેમ્બરમાં એક નવા ડિવાઇસની લૉન્ચિંગની જાહેરાત કરી છે. એપલની અપકમિંગ લૉન્ચિંગ ઇવેન્ટ One More Things 10 નવેમ્બરે સવારે 10 વાગે (ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.30 વાગે) થશે. કોરોના મહામારીના કારણે બાકીની ઇવેન્ટની જેમ આ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલી આયોજિત કરવામાં આવશે, આ પણ Apple Park માં થશે. અહીં જોઇ શકો છો ઇવેન્ટ જો તમે Appleની આ લૉન્ચિંગ ઇવેન્ટને જોવા માંગતા હોય તો એપલની સાઇટ, Apple TV App અને કંપનીની ઓફિશિયલ Youtube ચેનલ પર જોઇ શકો છો. કંપનીએ નવી પ્રૉડક્ટના લૉન્ચને લઇને મીડિયા ઇનવાઇટ્સ આપી દીધા છે. આ પ્રૉડક્ટ્સ થશે લૉન્ચ Appleની આ સ્પેશ્યલ ઇવેન્ટમાં કંપની ARM બેઝ્ડ MacBook Air અને MacBook Pro લૉન્ચ કરી શકે છે. આની જાહેરાત કંપનીએ પહેલાથી જ કરી દીધી છે. આ મેકમાં કંપનીએ ઇન્ટેલની જગ્યાએ એપલે પોતાની ચીપ આપી છે. ખાસ વાત છે કે વર્ષ 2005થી એપલ પોતાના મેકમાં ઇન્ટેલની ચીપનો યૂઝ કરતી આવી રહી છે. નવા મેકબુકમં એપલની A14 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે, જે પહેલાથી આઇફોન 12 સીરીઝમાં છે.

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!

28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ

IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

Embed widget