શોધખોળ કરો

આ દેશમાં શરૂ થઇ ડ્રૉનથી ડિલીવરી, ગૂગલ ડ્રૉનથી ઘરના બાંરણા સુધી આવશે ખાવાનું આપવા, જાણો વિગતે

ડ્રૉનથી ખાવાનો સામાન, દવાઓ અને સ્થાનીય સ્તર પર બનેલી કૉફી અને ચોકલેટની સપ્લાય કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ 3,000થી વધુ ડિલીવરી કરવામાં આવી ચૂકી છે અને નિયામકોને આ વ્યવસ્થાને સુરક્ષિત ગણી છે

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં ડ્રૉનથી કેટલાક સામાનની ડિલીવરી સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા દુનિયાનુ પહેલો એવો દેશ બની ગયો છે, જ્યાં ડ્રૉનથી ખાવાનો સામાન ડિલીવરી કરવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, હવે લોકોને પોતાની બાલ્કનીમાં પણ ઘંટડી લગાવવી પડી શકે છે, ડ્રૉન સીધા બાલ્કનીમાં સામાન પહોંચાડી શકે છે. ઓસ્ટ્રેલિયા વિમાનન નિયામક નાગર સુરક્ષા પ્રાધિકરરણે મંગળવારે કહ્યું કે, ‘અમે વિંગ એવિએશન પ્રાઇવેટ લિમિટેડને ઉત્તરી કેનબેરામાં ડ્રૉનથી ડિલીવરીને મંજૂરી આપી દેવામાં આવી છે.’ ડ્રૉન કંપની ‘વિંગ’ ગૂગલની માતૃ કંપની આલ્ફાબેટમાંથી નીકળી છે. વિંગે કહ્યું કે, તે છેલ્લા 18 મહિનાથી ડ્રૉનથી આપૂર્તિનું પરીક્ષણ કરી રહી છે અને હવે તે આ સેવાને પૂર્ણ સમય ચલાવવામાં સક્ષમ છે. આ દેશમાં શરૂ થઇ ડ્રૉનથી ડિલીવરી, ગૂગલ ડ્રૉનથી ઘરના બાંરણા સુધી આવશે ખાવાનું આપવા, જાણો વિગતે કંપનીએ કહ્યું કે, ડ્રૉનથી ખાવાનો સામાન, દવાઓ અને સ્થાનીય સ્તર પર બનેલી કૉફી અને ચોકલેટની સપ્લાય કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ 3,000થી વધુ ડિલીવરી કરવામાં આવી ચૂકી છે અને નિયામકોને આ વ્યવસ્થાને સુરક્ષિત ગણી છે. એક દિવસમાં 11થી 12 કલાક ડ્રૉનથી ડિલીવરી કરવામાં આવશે. આ બધા ડ્રૉન રિમૉટથી ચલાવનારા હશે, ઓટોમેટિક નહીં. વિંગનું કહેવું છે કે આ સુવિધાથી ટ્રાફિક અને પ્રદુષણમાં કમી આવશે. સાથે સમયની પણ બચત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget