શોધખોળ કરો

BEE નો નવો નિયમ આજથી લાગુ, 5 સ્ટાર રેટિંગવાળા AC, Fridge હવે કેટલી બચાવશે વીજળી ?

BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનો નવો સ્ટાર રેટિંગ નિયમ,આજથી, 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવ્યો છે. આ નિયમ ગ્રાહકોને લાભ કરશે.

BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનો નવો સ્ટાર રેટિંગ નિયમ,આજથી, 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવ્યો છે. આ નિયમ ગ્રાહકોને લાભ કરશે. નવા સ્ટાર રેટિંગને કારણે AC, રેફ્રિજરેટર અથવા અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો ખરીદનારા ગ્રાહકોને ઊર્જા બચતનો અનુભવ થશે. હોમ એપ્લાયન્સ ઉત્પાદકોએ હવે આ નવા સ્ટાર રેટિંગ અનુસાર તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવાની જરૂર પડશે. નવા નિયમ મુજબ, 5-સ્ટાર રેટિંગવાળા ઉપકરણો પહેલા કરતા વધુ ઊર્જા કાર્યક્ષમ હશે.

BEE સ્ટાર રેટિંગ શું છે ?

ભારતમાં, બ્યુરો ઓફ ઇલેક્ટ્રિક એફિશિયન્સી ઉપકરણ કેટલી વીજળી વાપરે છે તે નક્કી કરે છે. 1-સ્ટાર રેટિંગ સૌથી વધુ વીજળી વાપરે છે, જ્યારે 5-સ્ટાર રેટિંગ સૌથી ઓછી વીજળી વાપરે છે. લોકો સામાન્ય રીતે 3 થી 5-સ્ટાર રેટિંગવાળા AC અથવા રેફ્રિજરેટર ખરીદે છે. નવા નિયમ મુજબ, માત્ર વીજળીનો વપરાશ ઓછો થશે નહીં, પરંતુ તેમની ગુણવત્તામાં પણ સુધારો થશે.

નવા નિયમમાં શું બદલાવ આવ્યો છે ?

BEE એ ઉપકરણોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સ્ટાર રેટિંગના નિયમો કડક કર્યા છે. 5-સ્ટાર રેટિંગ ધરાવતા ઉપકરણો હવે 10% વધુ ઉર્જા કાર્યક્ષમ હશે, એટલે કે તેઓ 10% ઓછી વીજળીનો વપરાશ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો જે 5-સ્ટાર રેટિંગ હતું તે હવે 4-સ્ટાર રેટિંગ બની ગયું છે, અને જે 6- કે 7-સ્ટાર રેટિંગ હતું તે હવે 5-સ્ટાર રેટિંગ બની ગયું છે.

નવા નિયમો અનુસાર કંપનીઓને ઉપકરણોને ઉર્જા કાર્યક્ષમ બનાવવા માટે વધુ સારા ઘટકોનો ઉપયોગ કરવાની જરૂર છે. AC અને રેફ્રિજરેટરમાં વધુ સારા કોમ્પ્રેસર, સુધારેલ ઇન્સ્યુલેશન અને કોપર ટ્યુબની જરૂર પડશે. આનાથી ઉપકરણની કાર્યક્ષમતા વધશે, પરંતુ તેની કિંમતમાં 10 થી 15 ટકાનો વધારો થશે. જોકે, ગ્રાહકોને એકંદરે ફાયદો થશે. જ્યારે ઇલેક્ટ્રિકલ વસ્તુઓની કિંમત વધશે, ત્યારે તેમના ખરાબ થવાની શક્યતા ઘટશે. વધુમાં, આના પરિણામે નોંધપાત્ર ઉર્જા બચત થશે.

AC માટેનું સ્ટાર રેટિંગ એ ACની ઊર્જા કાર્યક્ષમતા માટેનું ઈન્ડિકેટર છે. BEE અથવા બ્યુરો ઓફ ઇલેક્ટ્રિક એફિશિયન્સી દ્વારા આ રેટિંગ જાહેર કરવામાં આવે છે. સ્ટાર રેટિંગના આધારે ગ્રાહકો સમજી શકે છે કે, ACને ચલાવવા માટે કેટલી વીજળીની જરૂર પડશે. એટલે કે, જેટલા વધારે સ્ટાર હશે, તેટલી વીજળી વધુ બચશે અને બિલ ઓછું આવશે. 

ટોપ સ્ટોરી

Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Embed widget