શોધખોળ કરો

Airtel-Jio-Vodafoneના 56 દિવસની વેલિડિટીવાળા આ છે બેસ્ટ પ્લાન, જાણો

વોડાફોન 399 રૂપિયામાં દરરજો 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપી રહી છે.

દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના યૂઝર્સ માટે નવા નવા પ્લાન રજૂ કરી રહી છે. આ કંપનીઓ પોતાના ગ્રાહકોની જરૂરત પ્રમાણે પ્લાન લઈને આવે છે. આજે અમે તમને જણાવીશું આ કંપનીઓના 56 દિવસવાળાી પ્લાન વિશે. આવો જીણીએ આ પ્લાનમાં કઈ કઈ ઓફર આપવામાં આવી રહી છે. Reliance Jio રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં અનલિમિટેડ જિયોથી જિયો નેટવર્ક પર વોઇસ કોલિંગ આપી રહી છે. તેની સાથે જ ઓફનેટ કોલિંગ માટે 2000 મિનિટ આપવામાં આવી રહી છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 એસએમએસ કરી શકાશે. ઉપરાંત જિઓ મૂવીઝ, જિયો સાવન, જિયો ટીવી, જિયો ચેટ જેવી એપ્સ ફ્રીમાં મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. Vodafone-Idea વોડાફોન 399 રૂપિયામાં દરરજો 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપી રહી છે. ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 એસએમએસ ફ્રી મળી રહ્યા છે. આ પ્લાનની શરૂઆતના 28 દિવસ સુધી 5 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળી રહ્યા છે. આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. Airtel જિયો અને વોડાફોન ઉપરાંત એરટેલે પોતોના યૂઝર્સ માટે 1.5 જીડી વાધારાનો ડેટા આપી રહી છે. સાથે જ દરરોજ 100 એસએમએસ ફ્રી કરવાની તક પણ મળી રહી છે. આ પ્લાન અંતર્ગત Airtel Xstream, ફ્રી હેલો ટ્યૂન્સ, વિંક મ્યૂઝિક જેવી એપ્સ ફ્રી એક્સેસ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

Embed widget