શોધખોળ કરો

Airtel-Jio-Vodafoneના આ છે 56 દિવસની વેલિડિટી વાળા બેસ્ટ પ્લાન, જાણી લો ડિટેલમાં

રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના યૂઝર્સ માટે નવા નવા પ્લાન રિલીઝ કરતી રહે છે. આ કંપનીઓ પોતાના કસ્ટમર પ્રમાણે પ્લાન લાવે છે. આજે અમે તમને બતાવીશુ કે આ કંપનીઓના 56 દિવસવાળા પ્લાન વિશે

નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના યૂઝર્સ માટે નવા નવા પ્લાન રિલીઝ કરતી રહે છે. આ કંપનીઓ પોતાના કસ્ટમર પ્રમાણે પ્લાન લાવે છે. આજે અમે તમને બતાવીશુ કે આ કંપનીઓના 56 દિવસવાળા પ્લાન વિશે. જાણી લો આ પ્લાનમાં શું શું ઓફર આપવામાં આવી રહી છે.... Reliance Jio રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં અનલિમીટેડ જિઓથી જિઓ નેટવર્ક પર વૉઇસ કૉલિંગ આપી રહી છે, આની સાથે જ ઓફનેટ કૉલિગ માટે 2000 મિનીટ આપવામાં આવી રહી છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 SMS કરી શકાશે. આ ઉપરાંત જિઓ મૂવીઝ, જિઓ સાવન, જિઓ ટીવી, જિઓ ચેટ જેવી એપ્સનો ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યો છે, આની વેલિડિટી 56 દિવસની છે. Vodafone વૉડાફોન 399 રૂપિયામાં દરરોજ 1.5GB હાઇ સ્પીડ ડેટૉ આપી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સાથે દરરોજ 100 SMS ફ્રી મળી રહ્યાં છે. આ પ્લાનની શરૂઆતના 28 દિવસ સુધી 5GB એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન પણ 56 દિવસ સુધી વેલિડ છે. Airtel-Jio-Vodafoneના આ છે 56 દિવસની વેલિડિટી વાળા બેસ્ટ પ્લાન, જાણી લો ડિટેલમાં Airtel જિઓ અને વૉડાફોન ઉપરાંત એરટેલ પોતાના યૂઝર્સને 1.5GB એડિશનલ ડેટા આપી રહ્યું છે. સાથે જ દરરોજ 100 એસએમએસ ફ્રી કરવાનો મોકો પણ મળી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત Airtel Xstream, ફ્રી હેલો ટ્યૂન્સ, વિન્ક મ્યૂઝિક જેવી એપ્સનો ફ્રી એક્સેસ પણ મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસ સુધીની છે. Airtel-Jio-Vodafoneના આ છે 56 દિવસની વેલિડિટી વાળા બેસ્ટ પ્લાન, જાણી લો ડિટેલમાં

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget