શોધખોળ કરો

આ છે ઓછા ઇન્ટરનેટ ડેટાવાળા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, મળશે આ બધા ફાયદા

રોજ 1જીબી ડેટા આપનાર એરટેલનો આ પ્લાન હાલમાં લોકપ્રિય છે, તેની કિંમત 219 રૂપિયા છે.

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓએ હાલમાં લોકોની જરૂરિયાત અનુસાર પ્લાન્સ રજૂ કર્યા છે. એટલે કે જેની જેવી જરૂરત તેવા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. આ રિપોર્ટમાં અમે તમને Jio, Airtel  અને Vodafoneના ઓછા ડેટાવાળા ઇન્ટરનેટ ડેટા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે ફાયદાકાલક સાબિત થઈ શકે છે. Jioનો 1જીબી ડેટાવાળો પ્લાન આ પ્લાનમાં રોજ 1જીબી ડેટા મળેછે, જિઓના આ પ્લાનની કિંમત 149 રૂપિયા છે. આ પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 24જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જીઓ ટૂ જીઓ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. ઉપરાંત અન્ય નેટવર્કના નંબર પર કોલ કરવા માટે 300 નોન જિઓ મિનિટ પ્લાનમાં મળે છે. ઉપરાં રોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. ઉપરાંત આ પ્લાનમાં જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. Airtel 1જીબી ડેટાવાળો પ્લાન રોજ 1જીબી ડેટા આપનાર એરટેલનો આ પ્લાન હાલમાં લોકપ્રિય છે, તેની કિંમત 219 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. કુલ મળીને આ પ્લાનમાં 28 જીબી ડેટા મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં રોજ 100 એસેમએસ પણ મળે છે. દેશભરમાં કોઈપણ નંબર પર ફ્રીમાં કોલિંગ કરવાનો લાભ આ પ્લાનમાં આપવામાં આવે છે. ઓફર્સની વાત કરીએ તો આ પ્લાનમાં Airtel Xstream અને ZEE5 પ્રીમિયમનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. Vodafone 1જીબી ડેટાવાળો પ્લાન આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે, તેમાં રોજ 1જીબી ડેટા મળે છે. અને કુલ મળીને 24 જીબી ડેટા મળે છે. આ પ્લાનની કિંમત 199 રૂપિયા છે. આ પ્લાનમાં કોઈપણ નંબર પર ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે. તેમાં રોજ 100 એસએમેસનો લાભ પણ મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં Vodafone પ્લે અને ZEE5નું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. અહીં પર Jio, Airtel અને Vodafoneના આ ત્રણેય પ્લાન્સમાં સૌથી બેસ્ટ પ્લાન જિઓનો જ છે કારણ કે આ સસ્તો છે અને તેમાં ઓફર્સ પણ વધારે છે.

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget