શોધખોળ કરો

ભારતમાં સસ્તી કિંમતે મળી રહ્યો છે Realmeનો આ બજેટ ફોન, જાણો કંપનીએ શું આપ્યુ છે નવુ.....

ખાસ વાત છે કે આ બજેટ ફોન ભારતમાં 9999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં અવેલેબલ છે

નવી દિલ્હીઃ રિયલમી કંપનીનો Realme C15 સ્માર્ટફોન ભારતમાં પહેલાથી અવેલબલ છે. ભારત આ ફોનને કંપનીએ બે વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ 2018માં લૉન્ચ કરી દીધો હતો. ખાસ વાત છેકે આ એક બજેટ ફોન છે, અને સસ્તી કિંમતે હાઇ ફિચર્સ ફોનમાં અવેલેબલ છે. Realme C15ના ફિચર્સની વાત કરીએ તો.. આ ફોનમાં 6000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, સાથે આમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ઉપરાંત 6.5 ઇંચની ડિસ્પ્લે સાથે ફોનમાં 720 x 1560 પિક્સલ રિઝૉલ્યૂશન છે. સાથે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસનુ પ્રૉટેક્શન છે. રિયલમી સી15માં કંપનીએ ઓક્ટાકૉર 2.3 GHzનુ પ્રૉસેસર આપ્યુ છે. ફોન એન્ડ્રોઇડ 10 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ફોન મરીન બ્લૂ અને સિગુલ સિલ્વર કલર વેરિએન્ટમાં અવેલેબલ છે. ભારતમાં સસ્તી કિંમતે મળી રહ્યો છે Realmeનો આ બજેટ ફોન, જાણો કંપનીએ શું આપ્યુ છે નવુ..... Realme C15ની કિંમત.... ખાસ વાત છે કે આ બજેટ ફોન ભારતમાં 9999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં અવેલેબલ છે.

ટોપ સ્ટોરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
નેપાળની વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,290 લોકોનાં મૃત્યુ, જાણો હજુ કેટલા લોકો ગુમ
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Embed widget