શોધખોળ કરો

Best Smartphones to Buy: 30,000 ના બજેટમાં શાનદાર સ્માર્ટફોન, કેમેરા અને ગેમિંગ માટે આ મોડલ્સ છે બેસ્ટ 

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ ચાલી રહ્યો છે. જો તમે આ સેલમાં તમારા માટે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ કેમેરા અને ગેમિંગ ફોન લાવ્યા છીએ.

Best Gaming and Camera centric smartphones: હાલમાં ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ ચાલી રહ્યો છે. જો તમે આ સેલમાં તમારા માટે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ કેમેરા અને ગેમિંગ ફોન લાવ્યા છીએ.  જેમાંથી કોઈપણ તમે જાતે પસંદ કરી શકો  છો. આ સિવાય અમે તમને કેટલાક ઓલરાઉન્ડર સ્માર્ટફોન વિશે પણ જણાવીશું જેમાં તમને સારો કેમેરા, બેટરી અને ગેમિંગ સપોર્ટ મળશે. આ તમામ મોબાઈલ ફોનની કિંમત આશરે રૂ.30,000 છે. તમે આ સ્માર્ટફોનને સેલમાં સસ્તામાં મેળવી શકો છો.

આ ફોન ગેમિંગ માટે બેસ્ટ છે

જો તમે ગેમિંગના શોખીન છો તો iQOO Neo 7, POCO F5 અને Redmi K50i સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે. IQ ના ફોનમાં 6.78-ઇંચ ડિસ્પ્લે, 120-વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી, 64-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો અને MediaTek ડાયમેન્સિટી 8200 ચિપસેટ માટે સપોર્ટ છે, જે ગેમિંગ પ્રદર્શનને વધુ સારું બનાવે છે.

જો તમને સારા કેમેરાવાળો સ્માર્ટફોન જોઈએ છે તો તમે Google Pixel 6a,  Samsung Galaxy S21FE,  Realme 11 Pro Plus અને Vivo V27 સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે. રિયલ મીના સ્માર્ટફોનમાં  તમને 200-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, 100-વોટ ફાસ્ટ ચાર્જિંગ, મીડિયાટેક ડાયમેન્સિટી 7050 5G ચિપસેટ અને પાછળની પેનલ પર લેધર ફિનિશ મળે છે. આ સેલ દરમિયાન તમે આ શાનદાર ફોન ખરીદી શકો છો.     

ઓલ રાઉન્ડર સ્માર્ટફોન

ઓલરાઉન્ડર સ્માર્ટફોન્સ વિશે વાત કરીએ જેમાં તમને સારો ગેમિંગ સપોર્ટ, શાનદાર કેમેરા અને શાનદાર બેટરી બેકઅપ મળે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલ દરમિયાન તમે આ શાનદાર સ્માર્ટફોન ખરીદી શકો છો. આ સ્માર્ટફોન વિશે વાત કરીએ તો  તેમાં મોટો એજ 40, નથિંગ ફોન (1), રેડમી નોટ 12 પ્રો પ્લસ અને વનપ્લસ 10આરનો સમાવેશ થાય છે. Redmi Note 12 Pro Plus માં તમને MediaTek Dimensity 1080 પ્રોસેસર, 6.6-inch LED Plus AMOLED ડિસ્પ્લે, 200-megapixel પ્રાઈમરી કેમેરા અને 120-watt ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી મળે છે. આ જ રીતે  Moto Edge માં કંપની MediaTek Dimensity 8020 પ્રોસેસર, 4400 mAh બેટરી, 6.5-ઇંચ ડિસ્પ્લે, 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઓફર કરે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget