શોધખોળ કરો
Advertisement
વનપ્લસના આ ધાંસૂ ફોન પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, અહીંથી જાણો ઓફર વિશે.....
ખરેખરમાં Amazon Specials ઓફરમાં આ ફોન પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો આ બેસ્ટ મોકો છે. જાણો શું છે ઓફર....
નવી દિલ્હીઃ પૉપ્યૂલર ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વનપ્લસના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 8Tને સસ્તી ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ખરેખરમાં Amazon Specials ઓફરમાં આ ફોન પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો આ બેસ્ટ મોકો છે. જાણો શું છે ઓફર.....
મળી રહી છે આ ઓફર....
વનપ્લસ 8T 5G સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 42,999 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે, આના 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વેરિએન્ટ પ્રાઇસ 45,999 રૂપિયા છે. જો તમે આને HDFC કાર્ડથી ખરીદવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફોનને 2,024 રૂપિયા દરમહિને EMI ઓપ્શન પર ખરીદી શકશો. એટલુ જ નહીં ફોનની ખરીદી પર 10,600 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.
આ છે સ્પેશિફિકેશન્સ
વનપ્લસ 8T 5Gમાં 6.55 ઇંચ 120 Hz Fluid AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2400X1080 પિક્સલનુ છે. આ ફોન Qualcomm Snapdragon 865 SoC પ્રૉસેસર વાળો છે. આ Android 11 ઓપરેટિંગ સિસ્ટમની Oxygen ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
શાનદાર કેમેરા
વનપ્લસ 8T 5Gના ક્વૉડમાં રિયર કેમેરા સેટએપ મળશે. આનો પ્રાઇમરી કેમેરો 48MPનો હશે. આનો સેકન્ડરી કેમેરો 16MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ત્રીજો 5MPનો મેક્રો લેન્સ અને ચોથો 2MPનો મોનોક્રોમ લેન્સ હશે. OnePlus 8T ફોનના ફ્રન્ટમાં 16MPનો સેલ્ફી કેમેરો મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement