શોધખોળ કરો
Advertisement
આઇફોન સહિત આ મોંઘા સ્માર્ટફોન અહીં મળી રહ્યાં છે સસ્તાં, શરૂ થઇ બિગ ડિસ્કાઉન્ટ ઓફર સેલ
જો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો આ સેલમાં તમને મોંઘા સ્માર્ટફોન સસ્તી ડીલમાં અવેલેબલ થઇ શક છે. અહીં સ્માર્ટફોન પર બિગ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન્સ અને ગેજેટ્સના શોખીન લોકો માટે બે દિવસ ખાસ છે, અમેઝોન પ્રાઇમ ડે સેલ રાત્રે 12 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યો છે. આ સેલ 7મી ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી ચાલેશે. તમે જો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો આ સેલમાં તમને મોંઘા સ્માર્ટફોન સસ્તી ડીલમાં અવેલેબલ થઇ શક છે. અહીં સ્માર્ટફોન પર બિગ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે.
OnePlus Nord
આ સ્માર્ટફોન પર બિગ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ ફોનમાં 12GB રેમ અને 256GB સુધી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
Samsung Galaxy S10
આ સ્માર્ટફોનને તમે સેલમાં ઓછી કિંમતે ખરીદી શકો છો, આ ફોનને સેલમાં 9 મહિનાની નૉ કૉસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે.
iPhone 11 પર 10,000 રૂપિયાની છૂટ
iPhone 11ની કિંમત હાલ અમેઝોન પર 68,300 રૂપિયા છે, પરંતુ આજના સેલમાં આ ફોન લગભગ 10,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે આ ફોન લગભગ 59 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આઇફોન SE બાદ આ આઇફોન 11 લાઇનઅપનો સૌથી સસ્તો ફોન બતાવવામાં આવી રહ્યો છે. આઇફોન લવર્સની પાસે આને ખરીદવાનો સારો મોકો છે.
OnePlus 8 અને OnePlus 8 Pro
Amazon Prime Day Saleમં વનપ્લસ 8ને તમે 41,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની સાથે 9 મહિનાની નૉ કૉસ્ટ EMIની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વનપ્લસ 8 પ્રૉ તમને 54,999 રૂપિયામાં મળશે. આ ફોન પર પણ 9 મહિનાની નૉ કૉસ્ટ EMIનો ઓપ્શન મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement