શોધખોળ કરો

સોની લાવી રહી છે Xperia સીરીઝનો આ દમદાર ફોન, લીક થયેલા ફિચર્સમાં શું છે ખાસ, જાણો વિગતે

રિપોર્ટ છે કે કંપની પોતાનો આ ફોન બહુ જલ્દી લૉન્ચ કરી શકે છે. આ વાત ચીની ટિપ્સ્ટરમાં કરવામાં આવી છે. ટિપ્સ્ટરમાં આ ડિવાઇસને ફ્યૂટર રેડી 5જીની જેમ કહેવાયો છે. જોકે બીજી બાજુ બીજા ચીની ટિપ્સ્ટરમાં કહેવાયુ છે કે એક્સપીરિયા ડિવાઇસીસને હવે ફ્યૂટર રેડી 5G નેટવર્ક લૉન્ચ કરવામાં નહીં આવે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સોનીના Sony Xperia 10 II ફોનને લઇને નવા રિપોર્ટ સામે આવ્યા છે. રિપોર્ટ છે કે કંપની પોતાનો આ ફોન બહુ જલ્દી લૉન્ચ કરી શકે છે. આ વાત ચીની ટિપ્સ્ટરમાં કરવામાં આવી છે. ટિપ્સ્ટરમાં આ ડિવાઇસને ફ્યૂટર રેડી 5જીની જેમ કહેવાયો છે. જોકે બીજી બાજુ બીજા ચીની ટિપ્સ્ટરમાં કહેવાયુ છે કે એક્સપીરિયા ડિવાઇસીસને હવે ફ્યૂટર રેડી 5G નેટવર્ક લૉન્ચ કરવામાં નહીં આવે. ચીની ટિપ્સ્ટર કેબુલેએ માહિતી શેર કરતા કહ્યું છે કે Sony Xperia 10 II Plus કે 10 Plus IIને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. Xperia 10 II ફોનમાં નૉન રિમૂવેબલ Li-Po 3600 mAh બેટરી છે. આની સાથે 6.0 ઇંચની ડિસ્પ્લે અને કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ 6નુ કવર પણ છે. ફોનમાં Qualcomm SDM665 Snapdragon 665 પ્રૉસેસર છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, મીન્ટ ગ્રીન અને બેરી બ્લૂ કલર વેરિએન્ટમાં આવશે. ઉલ્લેખનીય છે કે સોનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક્સપીરિયા સીરીઝના ફોનને લૉન્ચ કર્યા હતા. હવે તેના અપગ્રેડેડ વર્ઝનને લાવાવાની તૈયારી કરી રહી છે. લીક રિપોર્ટ પ્રમાણે સોની હાઇ પરફોર્મન્સ પ્રૉસેસર અને બેટરી વાળો ફોન લૉન્ચ કરશે. આનુ નામ Sony Xperia 10 II હોઇ શ છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget