શોધખોળ કરો

સ્માર્ટફોનમાં માર્કેટમાં ફરીથી વાપસી કરી રહી છે આ મોટી કંપની, લૉન્ચ કરશે ક્વર્ટી કીપેડવાળો 5G ફોન

બ્લેકબેરીએ નવા સ્માર્ટફોન નિર્માણ માટે ઓનવૉર્ડ મોબિલિટી (OnwardMobility) અને એફઆઇએચ મોબાઇલની (FIH Mobile) સાથે લાયસેસિંગ કરાર કર્યો છે, જે અંતર્ગત એક કંપની એક નવો સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે

નવી દિલ્હીઃ મોબાઇલની દુનિયામાં એક સૌથી પૉપ્યૂલર અને આકર્ષક બ્રાન્ડ રહેલી બ્લેકબેરી થોડા કેટલાક વર્ષોથી ગાયબ છે. પરંતુ રિપોર્ટ છે બ્લેકબેરી ફરી એકવાર માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે. બહુ જલ્દી તે પોતાના સ્માર્ટફોન માર્કેટમાં મુકવાની છે. બ્લેકબેરીએ નવા સ્માર્ટફોન નિર્માણ માટે ઓનવૉર્ડ મોબિલિટી (OnwardMobility) અને એફઆઇએચ મોબાઇલની (FIH Mobile) સાથે લાયસેસિંગ કરાર કર્યો છે, જે અંતર્ગત એક કંપની એક નવો સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે. બ્લેકબેરીએ 2016માં ચીનની કંપની ટીસીએલ-TCL ની સાથે લાયસન્સિંગ કર્યુ હતુ, પંરતુ આ વર્ષની શરૂઆતમાં બન્ને અલગ થઇ ગયા હતા. નવા કરાર અંતર્ગત ઓનવોર્ડ મોબિલીટી નવા ડિવાઇસને ડેવલપ કરશે, જ્યારે એફઆઇએચ મોબિલીટી તેની ડિઝાઇનિંગ અને નિર્માણ પર કાર કરશે. સ્માર્ટફોનમાં માર્કેટમાં ફરીથી વાપસી કરી રહી છે આ મોટી કંપની, લૉન્ચ કરશે ક્વર્ટી કીપેડવાળો 5G ફોન આ એક 5G સપોર્ટ હેન્ડ સેટ હશે, આ મોબાઇલની સાથે બ્લેકબેરી પોતાના ખાસ ફિઝિકલ ક્વર્ટી (QWERTY) કીપેડને પાછુ લાવશે, જે એક સમય સુધી કંપનીના મોબાઇલ ફોનની સૌથી આકર્ષક પહેલુઓમાંથી એક હતુ. જોકે, હજુ સુધી આ નવા મોબાઇલ ફોનના રિલીઝને લઇને કોઇ સમય સત્તાવાર રીતે નથી બતાવવામાં આવ્યો, પરંતુ માનવામાં આવે છે કે આ 2021 પહેલા લૉન્ચ થઇ જશે. શરૂઆતમાં આ ફક્ત ઉત્તરીય અમેરિકા અને યુરોપમાં અવેલેબલ થશે, ભારત સહિત અન્ય દેશોમાં આના આવવાની કોઇ જાણકારી નથી. બ્લેકબેરીએ વિશ્વાસ અપાવ્યો છે કે આ નવા ફોનમાં કંપનીના જુના સ્માર્ટફોનની જેમ સિક્યૂરિટી ફિચર હશે. જે યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ સારા બનાવશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget