શોધખોળ કરો

BSNL ના 5 મહિનાવાળા પ્લાનમાં મળશે દરરોજ 2 GB ડેટા, જાણો અન્ય ફાયદા 

છેલ્લા કેટલાક વર્ષોમાં રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા થઈ ગયા છે. જો જોવામાં આવે તો તમામ ટેલિકોમ કંપનીઓએ પોતાના કેટલાક પ્લાન મોંઘા કર્યા છે.

BSNL Recharge Plan: છેલ્લા કેટલાક વર્ષોમાં રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા થઈ ગયા છે. જો જોવામાં આવે તો તમામ ટેલિકોમ કંપનીઓએ પોતાના કેટલાક પ્લાન મોંઘા કર્યા છે. પરંતુ, BSNL કંપની પાસે હજુ પણ કેટલાક સસ્તા અને શાનદાર પ્લાન છે જેમાં ઘણા ફાયદા છે.  જે ફ્રી SMS, અનલિમિટેડ કૉલિંગ અને હાઇ સ્પીડ ડેટા સાથે આવે છે. જો તમે BSNL ગ્રાહક છો, તો આજે અમે તમને આવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવા ઘણા લોકો છે જે મહિને રિચાર્જથી છુટકારો મેળવવા માંગે છે, જો તમે પણ તેમાંથી એક છો  તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રિચાર્જ હેઠળ તમે કોલિંગની સાથે ઘણી સુવિધાઓ પણ મેળવી શકો છો. તો ચાલો જાણીએ બીએસએનએલના આ રીચાર્જ વિશે....

BSNL 997 પ્લાન

BSNLના 997 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 160 દિવસની વેલિડિટી મળે છે. BSNLના આ પ્લાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. ડેટા લિમિટ ખતમ થયા પછી સ્પીડ ઘટીને 40kbps થઈ જાય છે. આ પ્લાન કોલિંગ માટે તમામ નેટવર્ક્સ પર અમર્યાદિત કોલિંગ સુવિધા પ્રદાન કરે છે. BSNLના આ પ્લાનમાં ડેટા અને કોલિંગ ઉપરાંત દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. યોજના સાથે કંપની લોકધુમ કન્ટેન્ટની મફત ઍક્સેસ પણ ઉપલબ્ધ છે. આ સિવાય કંપની PRBTનો લાભ 2 મહિના માટે આપી રહી છે. આ પ્લાન કંપનીની ઓફિશિયલ સાઇટ પર લિસ્ટેડ છે.

BSNL 666 પ્લાન

BSNLનો 700 રૂપિયાથી નીચેનો પ્લાન પણ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. આ પ્લાન સાથે ગ્રાહકોને 105 દિવસની વેલિડિટી મળી રહી છે. પ્લાન હેઠળ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ  કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. પ્લાનમાં દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા પણ મળે છે. આ પ્લાનમાં 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે. આમાં યૂઝર્સને BSNL Tune + Zing અને Astrotell અને GameOnની સેવાઓ પણ મળે છે.  

વોડાફોનના સસ્તા રિચાર્જ

વોડાફોનનો 155 રુપિયાનો રિચાર્જ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં યૂઝર્સને  24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે.  બીજા ઘણા બધા વોડાફોનના રિચાર્જ છે જેમાં તમે સસ્તામાં રિચાર્જ કરાવી અનેક લાભ ઉઠાવી શકો છો. 

વોડાફોન 155 રિચાર્જ 

વોડાફોનના 155 રુપિયાના રિચાર્જમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  

વોડાફોન 219  રિચાર્જ 

વોડાફોનના 219  રુપિયાના રિચાર્જમાં તમને 21 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  વોડાફોન એપ એક્સક્લુઝીવ ફ્રી 2 જીબીનો ફાયદો આ રિચાર્જ પર મળે છે. દરરોજ 1 જીબી ડેટા આ રિચાર્જમાં મળે છે. 

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget