શોધખોળ કરો
Advertisement
ભારતમાં સસ્તી કિંમતે મળી રહ્યાં છે પાંચ હાઇટેક સ્માર્ટફોન, જાણો વિગતે
કેટલાક ફોન એવા છે જે તમને 10 હજારથી ઓછી કિંમતમાં બેસ્ટ ઓફર્સ સાથે અવેલેબલ થઇ શકે છે. જો તમે આવા ફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં દમદાર ફોનનુ લિસ્ટ બતાવવામાં આવ્યુ છે જે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં સ્માર્ટફોન યૂઝર્સ હંમેશા બજેટ રેન્જ સેગમેન્ટમાં ફોન ખરીદે છે. જો તમે પણ બજેટ રેન્જમાં બેસ્ટ સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અહીં પાંચ હાઇટેક સ્માર્ટફોન બતાવવામાં આવ્યા છે જેના ફિચર્સ દમદાર છે. ભારતમાં કેટલાક ફોન એવા છે જે તમને 10 હજારથી ઓછી કિંમતમાં બેસ્ટ ઓફર્સ સાથે અવેલેબલ થઇ શકે છે.
Samsung Galaxy M01s
સેમસંગનો આ ફોન લૉ બજેટ રેન્જમાં અવેલેબલ છે. હાલ આ ફોનની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોન હાલ 9,999 રૂપિયામાં મળી રહ્યો છે, પરંતુ ઓફરની સાથે તમે આને 9,499માં ખરીદી શકો છો.
Samsung Galaxy M01 Core
સેમસંગનો બીજો એક આ ફોન પણ સસ્તો છે. ફોનની કિંમત 5,999 રૂપિયા છે, જોકે હવે ડિસ્કાઉન્ટ બાદ તમે આને 5,499 રૂપિયામાં ખરીદી શકો છો.
Poco M2 Pro
પોકોનો આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે સેલ થઇ રહ્યો છે. કંપની આના પર 3 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે. ફોનની કિંમત 16,999 રૂપિયા છે પરંતુ હવે ડિસ્કાઉન્ટ સાથે આને 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Realme 6
રિયલમીના આ લેટેસ્ટ ટેકનલૉજી વાળો ફોનની કિંમત 17,999 રૂપિયા છે, પરંતુ ઓફર અને ડિસ્કાઉન્ટ બાદ આને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement