શોધખોળ કરો

iPhone ખરીદવાનો સારો મોકો, અહીંથી ખરીદો મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

iPhone 11 સીરીઝ પર મળી રહેલી છૂટની વાત કરીએ તો આના બન્ને વેરિએન્ટ પર છૂટ મળી છે. 64GB વેરિએન્ટ કે 128GB વેરિએન્ટ આ બન્ને પર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને નૉ કૉસ્ટ ઇએમઆઇના ઓપ્શન આપવામાં આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ જો તમે આઇફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે સારો મોકો છે. હાલમાં Amazon Indiaની વેબસાઇટ પર Apple Days સેલ ચાલી રહી છે, આ સેલ 21 માર્ચ સુધી ચાલશે. અહીંથી તમે બેસ્ટ આઇફોન ખરીદી શકો છો. આ સેલમાં iPhone X સીરીઝ પર પણ છૂટ મળી રહી છે. iPhone XRને તમે 48,899 રૂપિયામાં ખરીદી શકો છો. જોકે આના 128GB વેરિએન્ટને તમે 53,900 રૂપિયામાં ખરીદી શકશો. સેલ દરમિયાન એચડીએફસી બેન્ક કાર્ડથી શૉપિંગ કરવા પર એડિશનલ છૂટ પણ મળી રહી છે. પ્રાઇમ મેમ્બર્સ માટે iPhone XS Max અને iPhone XS પર 2 થી 3 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે. iPhone ખરીદવાનો સારો મોકો, અહીંથી ખરીદો મળશે બમ્પર ડિસ્કાઉન્ટ અહીં તમને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત નૉ કૉસ્ટ ઇએમઆઇ અને Amazon Pay ઓફર્સ પણ લાગુ થશે. iPhone XSની વાત કરીએ તો આના 256GB વેરિએન્ટને તમે 1,03,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ જ રીતે iPhone XSના 512GB વેરિએન્ટને 1,34,900 રૂપિયામાં ખરીદી શકો છો. iPhone ખરીદવાનો સારો મોકો, અહીંથી ખરીદો મળશે બમ્પર ડિસ્કાઉન્ટ iPhone XS Maxની વાત કરીએ તો પણ પ્રાઇસ કટ થયો છે. iPhone 8ને પણ તમે આ સેલમાં 40,999 રૂપિયામાં ખરીદી શકો છો, આ કિંમત 256GB વેરિએન્ટને લાગુ છે. iPhone ખરીદવાનો સારો મોકો, અહીંથી ખરીદો મળશે બમ્પર ડિસ્કાઉન્ટ iPhone 11 સીરીઝ પર મળી રહેલી છૂટની વાત કરીએ તો આના બન્ને વેરિએન્ટ પર છૂટ મળી છે. 64GB વેરિએન્ટ કે 128GB વેરિએન્ટ આ બન્ને પર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને નૉ કૉસ્ટ ઇએમઆઇના ઓપ્શન આપવામાં આવી રહ્યાં છે. iPhone ખરીદવાનો સારો મોકો, અહીંથી ખરીદો મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget