શોધખોળ કરો

DishTVની જાહેરાત, 153 રૂપિયામાં બેઝ પેકમાં આપી રહ્યું છે અનલિમિટેડ FTA ચેનલ્સ, કોઇ એકસ્ટ્રા NFC ચાર્જ નહીં

નવી દિલ્હીઃ ડિશ ટીવીએ જાહેરાત કરી છે કે તે અનલિમિટેડ FTA એટલે કે ફ્રી ટૂ એર ચેનલ્સને બેઝ પેકની સાથે આપશે. એફટીએ ચેનલ્સોને 100 મફત ચેનલમાં નહીં ગણવામાં આવે જે બેઝ પેકની સાથે આવે છે. વળી આમાં નેટવર્ક કેપેસિટી ચાર્જ પણ નહીં લાગે. DishTVની જાહેરાત, 153 રૂપિયામાં બેઝ પેકમાં આપી રહ્યું છે અનલિમિટેડ FTA ચેનલ્સ, કોઇ એકસ્ટ્રા NFC ચાર્જ નહીં હાલમાં યૂઝર્સને 100 બેઝ ચેનલ્સ મળી રહી છે, તે પણ 130 રૂપિયામાં. પણ 18 ટકા જીએસટી ટેક્સની સાથે આ 153 રૂપિયા થઇ જાય છે. DishTVએ મેરા અપના પેક રૉલઆઉટ કર્યુ છે, જ્યાં કોઇપણ ચાર્જ વિના અનલિમિટેડ એફટીએ ચેનલ્સ આપવામાં આવી રહી છે. જો કોઇ યૂઝર પેઇડ ચેનલ સિલેક્ટ કરે છે તો તેને 25 જરૂરી ચેનલ્સ મળશે, જે ફ્રી ટૂ એર હશે. [gallery ids="380652"] DishTV સબ્સક્રાઇબર્સને 130 રૂપિયા NFC ચાર્જ તરીકે આપવા પડશે, જો તે 100 ચેનલ્સ સિલેક્ટ કરે તો. એફટીએ ચેનલ્સને આ લિસ્ટમાં નથી જોડવામાં આવે એટલે કે યૂઝર્સને 100 ખાલી સ્પૉટ છોડવા પડશે, જેમાં તે પોતાની મરજી પ્રમાણે પેઇડ ચેનલ સિલેક્ટ કરી શકે છે. FTA ચેનલ્સ લીધા બાદ યૂઝર્સને વધારાની ચેનલ્સ સ્લેબ માટે કંઇ વધારે પે નહીં કરવું પડે. પણ જો યૂઝર્સ FTA ચેનલને સિલેક્ટ કરે છે તો તેને 25ડીડી ચેનલ મળશે, જેનાથી 25 સ્પૉટ ભરાઇ જશે, એટલે કે યૂઝરની પાસે માત્ર 75 સ્પૉટ જ બચશે. DishTVની જાહેરાત, 153 રૂપિયામાં બેઝ પેકમાં આપી રહ્યું છે અનલિમિટેડ FTA ચેનલ્સ, કોઇ એકસ્ટ્રા NFC ચાર્જ નહીં વળી, ટ્રાઇએ પણ કહી દીધુ છે કે એનએફસી ઉપરાંત જો કોઇ યૂઝર 25 વધુ ચેનલ્સ લે છે તો તેને વધારાના 20 રૂપિયા આપવા પડશે. વળી જ્યારે યૂઝર 100થી વધુ ચેનલ સિલેક્ટ કરશે તો તેના NFC ચાર્જ જરૂર વધશે. આનાથી એ ફાયદો છે કે જો કોઇએ 100 મફત ચેનલ લીધી છે, તો તેનુ મહિનાનું બીલ ઓછુ આવશે, વળી જેને નથી લીધી તેને વધારે પૈસા આપવા પડશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget