શોધખોળ કરો

1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી

Electric Charcoal Burner Electricity Consumption: LPG ની અછત વચ્ચે સસ્તા ઇલેક્ટ્રિક સ્ટવનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આજે આપણે શોધીશું કે આમાંથી એક સ્ટવ એક કલાક માટે ઉપયોગમાં લેવાથી કેટલી વીજળી વાપરે છે.

Electric Charcoal Burner Electricity Consumption: LPG સિલિન્ડરની અછત વચ્ચે હવે લોકો રસોઈ બનાવવા માટે અલગ-અલગ વિકલ્પો શોધી રહ્યા છે. ઘણા લોકોએ ઇન્ડક્શન કુકટોપ ખરીદી લીધા છે તો કેટલાક ઇન્ફ્રારેડ ચૂલાથી કામ ચલાવી રહ્યા છે. ગેસ સ્ટવનો એક સસ્તો વિકલ્પ ઇલેક્ટ્રિક ચૂલો પણ છે. આ એક ઇલેક્ટ્રિક ચારકોલ બર્નર હોય છે, જે વીજળીની મદદથી ચાલે છે. તેની કિંમત પણ એકદમ સસ્તી હોય છે અને તેનાથી કરંટ આવવાનો ડર પણ રહેતો નથી. આજે અમે તમને જણાવીશું કે તે કેવી રીતે કામ કરે છે અને એક કલાક સુધી ઉપયોગ કરવા પર કેટલી વીજળીનો વપરાશ કરે છે.

કોલસાની મદદથી કામ કરે છે ઇલેક્ટ્રિક ચૂલો

ઇલેક્ટ્રિક ચારકોલ બર્નર એટલે કે વીજળીની મદદથી કોલસાને સળગાવીને કામ કરતો ચૂલો. આ એક પ્રકારનો ઇલેક્ટ્રિક સ્ટવ હોય છે, જે કોલસાને ગરમ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે વીજળીથી કોલસાને ગરમ કરે છે. કોલસો ગરમ થવા પર તે હીટ (ગરમી) જનરેટ કરવા લાગે છે, જેનાથી ચા બનાવવાથી લઈને રસોઈ બનાવવા સુધીનું કામ કરી શકાય છે.

1 કલાકમાં કેટલી વીજળીનો વપરાશ કરશે ઇલેક્ટ્રિક ચૂલો?

ઇલેક્ટ્રિક ચૂલાનો વીજ વપરાશ તેના બર્નર પર આધાર રાખે છે. મોટાભાગે એવો અંદાજ લગાવવામાં આવે છે કે મીડિયમથી મોટા બર્નરવાળા ચૂલા સતત એક કલાક સુધી ચાલવા પર એક યુનિટ વીજળીનો વપરાશ કરે છે. જો બર્નર વધુ મોટું હશે તો તેનો વીજ વપરાશ પણ વધી જશે. એવામાં જો તમે એક યુનિટના 8 રૂપિયા આપી રહ્યા હોવ, તો તે એક કલાકમાં 8 રૂપિયાની વીજળી વાપરશે.

આ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી

ઇલેક્ટ્રિક ચૂલાની વીજળીના વપરાશનો હિસાબ જોતી વખતે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ખૂબ જ ઓછા કિસ્સામાં તે સતત એક કલાક સુધી ચાલે છે. સામાન્ય રીતે 5-7 મિનિટમાં કોલસો ગરમ થઈ જાય છે, ત્યારબાદ ચૂલાને વીજળીની જરૂર રહેતી નથી. તેવી જ રીતે હીટ સેટિંગને ઓછું કરીને પણ વીજળીની બચત કરી શકાય છે. આ રીતે જોવામાં આવે તો ઇલેક્ટ્રિક ચારકોલ બર્નર પર રસોઈ બનાવવી ઘણી સસ્તી પડે છે.

ઓછા ખર્ચ સિવાય ઇલેક્ટ્રિક ચૂલાના અન્ય ફાયદાઓ પણ છે

ઇલેક્ટ્રિક ચૂલા પર ઇન્ડક્શનની જેમ અલગથી વાસણોની જરૂર પડતી નથી. તેના પર દરેક પ્રકારના વાસણોનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરતી વખતે આગની જ્વાળાઓ નીકળતી નથી, તેથી તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. કોલસાનો ઉપયોગ થવા છતાં તેમાંથી ધુમાડો નીકળતો નથી અને તે રસોઈ પણ ઝડપથી બનાવી દે છે. હલકો હોવાને કારણે તેને ગમે ત્યાં લઈ જવો પણ સરળ છે.

ટોપ સ્ટોરી

2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
Jio અને Airtel ના પ્લાનમાં 11 રુપિયાનો તફાવત, જાણો ડેટા અને વેલિડીટીમાં કોણ આગળ
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
Embed widget