શોધખોળ કરો
Advertisement
Festival Sale: Amazon પર સસ્તામાં મળી રહ્યો છે Redmiનો આ શાનદાર ફોન, જાણો ઓફર્સ અને ફીચર્સ વિશે
આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં ઓક્ટા-કોર પ્રોસેસર અને ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
દિવાળી પહેલા ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ સેલ સતત ચાલી રહ્યું છે. આ તહેવાલની શોપિંગ તમે અહીં સસ્તામાં કરી શકો છો. Amazon પર ચાલી રહેલ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં અનેક શાનદાર ઓફર્સમાં તમારી જરૂરતની વસ્તુઓ મળી રહી છે. પરંતુ તમે આ દિવાળીમાં નવો ફોન લેવાનું વિચારો છો તો તમે અહીંથી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદી શકો છો. આ સેલમાં Redmi Note 9 Pro પર છૂટ મળી રહી છે. આવો જાણીએ ફોન પર કઈ કઈ ઓફર્સ મળી રહી છે.
Amazon સેલ પર Redmi Note 9 Proનું 4GB+ 64GB વેરિયન્ટ 12,999 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે 4GB+ 128GB વાળું વેરિયન્ટ તમે 14,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. ઓફરની વાત કરીએ તો આ ફોનનું પેમેન્ટ ICICI બેંક, Citi બેંક અથવા Kotak બેંકના Credit/Debit કાર્ડથી કરો છો તો તમને 2500 રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Redmi Note 9 Proનું સ્પેસિફિકેશન્સ
જો આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં ઓક્ટા-કોર પ્રોસેસર અને ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોન બે રેમ અને સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ત્રણ કલર ઓપ્સન અરોરા બ્લૂ, ગ્લેશિયલ વ્હાઇટ અને ઇનટરસ્ટેલર બ્લેકમાં ઉપલબ્ધ છે. જો બેટરીની વાત કરીએ તો રેડમીના આ ફોનમાં 5,020 mAHની દમદાર બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement