શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર આજથી બીજો દિવાળી સેલ, આ બ્રાન્ડેડ ફોનને ખરીદી શકાશે સસ્તાંમાં, જુઓ લિસ્ટ

કસ્ટમર્સને એક્સિસ બેન્ક, સિટી બેન્ક, આઇસીસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર 10 ટકાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે

નવી દિલ્હીઃ દિવાળી પહેલા તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પોતાની ફેસ્ટિવ સિઝનનો છેલ્લો સેલ લઇને આવી રહી છે, ફ્લિપકાર્ટ પર પણ બિગ દિવાળી સેલ 8 નવેમ્બરથી શરૂ થયો છે. આ સેલ 13 નવેમ્બર સુધી ચાલશે. આ સેલમાં ખાસ કરીને સ્માર્ટફોન સસ્તી કિંમતે અને બિગ ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે. જો તેમે એક સારો ફોન ખરીદવા માંગતા હોય તો આ સેલ તમારા માટે બેસ્ટ બની શકે છે. કસ્ટમર્સને એક્સિસ બેન્ક, સિટી બેન્ક, આઇસીસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર 10 ટકાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. દિવાળી સેલમાં બજાજ ફિન્સર્વના ગ્રાહકોને નૉ-કોસ્ટ ઇએમઆઇનો બેનિફિટ પણ મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલીય મોટી બેન્કો જેવી કે SBI, ICICI બેન્ક, HDFC બેન્ક, Axis બેન્કના ક્રેડિટ કાર્ડ પર પણ નૉ કૉસ્ટ ઇએમઆઇનો બેનિફિટ અવેલેબલ છે. કયા કયા સ્માર્ટફોન પર છે ઓફર આ સેલમાં realme narzo 20 Proને 16,999 રૂપિયાની જગ્યાએ 13,999 રૂપિયામાં ખરીદી શકાશે. realme C11ની સેલની કિંમત 8,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયા છે. Oppo F15ને સેલમાં 20,990 રૂપિયાની જગ્યાએ 12,990 રૂપિયામાં ખરીદી શકાય છે. Motorola One Fusion Plusની કિમત 19,999 રૂપિયાની જગ્યા 16,499 રૂપિયા છે. સેલમાં iPhone XRને 47,990 રૂપિયાની જગ્યાએ 38,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Redmi Note 8ની સેલમાં કિંમત 12,999 રૂપિયાની જગ્યાએ 11,499 રૂપિયા છે. Oppo A33ને સેલમાં 12,990 રૂપિયાની જગ્યાએ 11,990 રૂપિયામાં ખરીદી શકાય. Mi 10T સીરીઝની સેલમાં કિંમત 39,999 રૂપિયાની જગ્યાએ 35,999 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget